1. Home
  2. Tag "adjourned"

અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો

મેક્સિકો બાદ હવે અમેરિકાએ કેનેડા પર ટેરિફ લાદવાના નિર્ણયને 30 દિવસ માટે રોકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા ફેન્ટાનાઇલ જેવી ગેરકાયદેસર દવાઓને કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા અટકાવવા માટે પગલાં લીધા બાદ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

ISRO: SPADEX મિશન હેઠળ લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સના ડોકીંગ ટેસ્ટને મુલતવી રખાયો

બેંગ્લોરઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ સ્પેડેક્સ મિશન હેઠળ નીચા પૃથ્વી ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહેલા તેના બે ઉપગ્રહોના ડોકીંગ પરીક્ષણને ફરીથી મુલતવી રાખ્યું છે. પોતાના ટ્વિટમાં, અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે બે ઉપગ્રહો વચ્ચે વધુ પડતું વિચલન હોવાથી ડોકીંગ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ઇસરોએ બે ઉપગ્રહો વચ્ચેનું અંતર 225 મીટર સુધી […]

મણિપુર મુદ્દે લોકસભામાં વિપક્ષનો હંગામો યથાવત

નવી દિલ્હી: ગુરુવારે પણ લોકસભાની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસોની જેમ મણિપુર મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી અને થોડીવાર પછી તેને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો તેમની માંગ પર અડગ રહ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિ પર […]

ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નક્કી કરાયા બાદ ભારે વિરોધ થતાં નિર્ણય મુલત્વી રખાયો

રાજકોટઃ  જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા […]

સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રખાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકુફ રાખવામમાં આવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં નવા અધ્યક્ષની નિમણુંક સહિતના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવવાની હતી. આ ઉપરાંત બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code