1. Home
  2. Tag "Admission process"

ગુજરાતઃ બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીનની ખરીદી કરી શકશે. 12 જૂન સુધી વિદ્યાર્થીઓએ […]

ગુજરાત યુનિવર્સિટીમાં તા.5મી મેથી ઓનલાઈન પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ, 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી,

અમદાવાદઃ  ધોરણ-12ના પરિણામ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે. ગુજરાત યુનિ સંલગ્ન વિનિયન. વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાશે. આગામી તા. 5મી મેથી પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક તાજેતરમાં મળી હતી. તેમાં આગામી 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે […]

રાજ્યમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ પ્રકિયા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા

અમદાવાદઃ તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બાદ યુજી-નીટનું પરિણામ પણ જાહેર તઈ જતાં હવે તા. 10મી નવેમ્બર બાદ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે પરિણામો સારા આવ્યા હોવાથી  પ્રવેશ માટે ભારે ધસારો રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપના વિદ્યાર્થીઓ નીટના આધારે મેડિકલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code