1. Home
  2. Tag "Advantage"

કારની માઈલેજ ઓછી છે અપનાવો આ ટીપ્સ, ચોક્કસ થશે ફાયદો….

ઘણા લોકો તેમના વાહનોની ઓછી માઇલેજ મેળવવાની ફરિયાદ કરે છે, તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે આવા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા વાહનના ઓછા માઇલેજથી પરેશાન છો, આ ટીપ્સને અનુસરશો તો તમારા વાહનની માઈલેજમાં વધારો થવાની શકયતા છે. વાહનની ગતિ ઉપર ધ્યાન રાખવું વાહનની ગતિ તેના […]

અમદાવાદમાં AMTSના કોન્ટ્રાકટરોને ઘી-કેળાં, 3 વર્ષમાં આવક કરતા બેગણી ચૂકવણી કરાયાનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ને કોન્ટ્રાકટરોના હવાલે કરી દેવામાં આવતા એએમટીએસ વધુ ખોટના ખાડામાં ઉતરી રહી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસ છેલ્લા કેટલાય વર્ષોથી ખોટમાં ચાલી રહી છે અને અત્યારે રૂ. 3,870 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. AMTS સંસ્થા દ્વારા ખાનગી બસ ઓપરેટર કોન્ટ્રાક્ટરોને બસની આવકની બેથી ત્રણ ગણી કરોડો […]

દેશમાં કોલસાના ખાણના પાણીથી નજીકના 900 ગામોના 18 લાખ લોકોને ફાયદો

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના નિર્દેશ મુજબ, કોલસા/લિગ્નાઈટ PSUs પીવાના અને સિંચાઈ જેવા સામુદાયિક ઉપયોગો માટે તેની અંદર આવતા વિસ્તારોમાં સપ્લાય કરીને ખાણના પાણીના સંરક્ષણ અને કાર્યક્ષમ ઉપયોગ માટે પગલાં લઈ રહ્યા છે. કાર્યરત ખાણોમાંથી છોડવામાં આવેલ ખાણનું પાણી તેમજ કોલસા/લિગ્નાઈટ PSUsની ત્યજી દેવાયેલી ખાણ ખાલી જગ્યાઓમાં ઉપલબ્ધ પાણીથી કોલસાના ખાણ વિસ્તારોની નજીકના લગભગ 900 ગામડાઓમાં […]

ભારતીય ફુટબોલ ટીમને ફિફા વર્લ્ડ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો

નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમને બે સ્થાનનો ફાયદો થયો છે. ફિફા રેન્કિંગમાં ભારતીય ટીમ 104માં ક્રમે છે. તાજેતરમાં રમાયેલા એએફસી એશિયા કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ કરતા એક ક્રમ પાછળ છે. એશિયન ફૂટબોલ કન્ફેડરેશન સભ્યોમાં ભારતીય ટીમનું રેન્કિંગ 19માં ક્રમે યથાવત્ રહ્યું છે. ચાલુ મહિને […]

રાત્રિનું ભોજન ન કરો તો શું થાય? ફાયદો કે નુક્સાન? જાણો

ભારતમાં કદાચ ભાગ્ય જ કોઈ વ્યક્તિ હશે કે જે રાત્રિના સમયે જમવાનું ટાળતો હશે, બાકી તો બધા રાત્રિનું ભોજન જમતા હોય છે. જો વાત કરવામાં આવે વિદેશની તો એવું અનેક વાર સાંભળવા મળ્યું કે ત્યાં લોકો એક જ વાત જમે છે બાકી તો બે વાર નાસ્તા કરીને ચલાવી લે છે. તો એ વાત જાણવાની મજા […]

ચહેરાને ચમકતો રાખવા અપનાવો આ ટીપ્સ, થશે ફાયદો

સુંદર ચહેરો દેખાય તેવુ દરેકની ઈચ્છા હોય છે. ત્યારે ચહેરાને ચમકતો રાખવા માટે અપનાવો નીચેની બ્યુટી ટીપ્સ, નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા ઉપરના દાગ દૂર થશે અને ચહેરો વધારે આકર્ષિત લાગશે. ચહેરાની સફાઈ માટે ક્યારેક-ક્યારે કાચી ડુંગળી ખાવી જોઈએ. આવું કરવાથી ચહેરા ઉપર દાગ-ધબ્બા ધીમે-ધીમે ઓછા થશે  ફ્રેશ દેખાવા માટે આંખોને આરામ આવતો ખુબ જરૂરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code