ભારત-પાકિસ્તાન સરહદની નજીક મુસાફરી ના કરવા અમેરિકાએ પોતાના નાગરિકોને સુચન કર્યું
નવી દિલ્હીઃ અમેરિકી નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આમાં અમેરિકાએ તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદ અને નિયંત્રણ રેખાની આસપાસ મુસાફરી ન કરવા જણાવ્યું છે. અમેરિકાએ આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની આંશકાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા અને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો […]