1. Home
  2. Tag "affecting normal life"

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ, જનજીવનને અસર

નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહેલો જ વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. જિલ્લાના નારાયણબગડ ગામમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં કાટમાળ રસ્તાઓ પર આવી ગયો છે. પાણીના તેજ પ્રવાહ સાથે આવેલા કાટમાળ અને પથ્થરો ઘણી દુકાનોમાં ઘૂસી ગયા છે, જ્યારે અનેક વાહનો પણ તેની ચપેટમાં આવીને ક્ષતિગ્રસ્ત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં […]

ઉત્તર-પૂર્વ ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ, જનજીવનને અસર

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સમગ્ર દેશમાં અત્યારે શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં કકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ-કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે બરફવર્ષાને પગલે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મધ્યપ્રદેશ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code