અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક, ઇસ્લામાબાદ-એબટાબાદમાં સૈન્ય ઠેકાણાઓ ધણધણ્યા
ઈસ્લામાબાદ, 27 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે શુક્રવારે સવારે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને અનેક સૈન્ય મથકો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના એડવાઈઝર આશિકનું મોત થયું હોવાના અહેવાલ છે. અફઘાન […]


