અફ્ઘાનિસ્તાનમાં છોડી દેવામાં આવેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાન પહોંચે છે, ભારત વિરુદ્ધ ઉપયોગ થવાનો ખતરો: રિપોર્ટ
દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ફર્યું છે ત્યારથી ત્યાંની સ્થિતિ વધારે ગંભીર બની છે. અમેરિકા દ્વારા અનેક પ્રકારના હથિયારોને અફ્ઘાનિસ્તાનમાં છોડવામાં આવ્યા છે અને તેને અમેરિકા પરત લઈ જવામાં આવ્યા નથી. હવે આ બાબતે આંતરરાષ્ટ્રીય પોલીટિક્સના જાણકારો કહી રહ્યા છે કે આ હથિયારોને અત્યારે અફ્ઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકિસ્તાનના […]


