1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં  ભૂકંપ – અત્યાર સુધી 26 લોકોના મોત,અનેક લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં બે વખત આવ્યો ભૂકંપ  અત્યાર સુધી 26 લોકોના મોતની પૃષ્ટી આ સાથે અનેક લોકો ઘાયલ   દિલ્હીઃ- તાલિબાનને અફઘાનિસલ્તાન પર કબજો કર્યા અનેક સંકટોનો સામના કરી રહેલા અફઘાન પર હવે કુદરતનો કહેર વરસ્યો છે. અફઘાનિસ્તાનની ઘરતી સોમવારે ફરીએક વાર ઘ્રુજી ઉઠી હતી. આ કુદરતી આફતને કારણે પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોની […]

તાલિબાનનો નવો રંગ, હવે છોકરીઓના ભણતર માટે 21 માર્ચ પછી ખોલી શકે છે દેશની તમામ શાળાઓ

તાલિબાનનો નવો રંગ હવે મહિલાઓના ભણતરને લઈને પ્રત્યે સોફ્ટ થયા છોકરીઓના ભણતર માટે શાળાઓ ખોલી શકે છે દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે લોકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને સમગ્ર દુનિયાના લોકો જાણકાર છે. તાલિબાનના રાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને તેમને નોકરી અને ભણતરથી દુર કરી […]

150 નિર્દોષ બાળકોનો હત્યારો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર

150 નિર્દોષ બાળકોની હત્યાનો હત્યારો ઠાર કરાયો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની ઠાર મરાયો તે પ્રતિબંધ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર પણ હતો નવી દિલ્હી: 150 નિર્દોષ બાળકોની હત્યાને અંજામ આપનાર અને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ ખુરાસાને ઠાર કરાયો છે. પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં તે માર્યો ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ […]

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લેઆમ ચેતવણી, અમારા સૈનિકોનું લોહી વહ્યું છે એટલે કામ કોઇ રીતે નહીં રોકાય

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી સીમા પર કાંટાળા તાર લગાવવાનું કામ ચાલુ જ રહેશે તે કોઇપણ હિસાબે નહીં રોકાય નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. તાલિબાન અત્યારે અફઘાનની સીમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સતત તાર લગાવી રહ્યું છે. આ વચ્ચે […]

અફ્ઘાનિસ્તાનની હાલત ખરાબ, સ્થાનિક લોકો નાની ઉંમરમાં પોતાની દિકરીઓના લગ્ન માટે મજબૂર

અફ્ઘાનિસ્તાનની હાલત ખરાબ તાલિબાનથી લોકો પરેશાન લોકોને પોતાની દિકરીને લઈને ચિંતા દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા એ હદે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે કે જેની ના પુછો વાત. અફ્ઘાનિસ્તાનમાં સ્થાનિક લોકોને પોતાની દિકરીની ચિંતા થવા લાગી છે કારણ કે તાલિબાન પોતાના સ્વાર્થ માટે સ્થાનિક લોકો પર ત્રાસ ગુજારતા એક મીનીટ પણ વિચારતા નથી. આવામાં સ્થિતિ હવે […]

તાલિબાનનો નવો કાયદો- અફઘાનિસ્તાનની મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે 

તાલિબાનનો મહિલાઓને લઈને નવો કાયદો  મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે    દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાઝમાં મહિલાઓ પર ઘણો બદાવ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે હવે  મહિલાઓના માનવાધિકારના ઉલ્લંઘનની વાત સામે આવી છે. હવે તાલિબાને અફઘાનિસ્તાનમાં લાંબી યાત્રા પર જઈ રહેલી મહિલાઓને લઈને ચોંકાવનારો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે,અફઘાનિસ્તાનમાં […]

અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ, તેની પાછળ આર્થિક સંકટ હોવાનું તાલિબાને કારણ આપ્યું

અફઘાનિસ્તાનમાં અનેક યુનિવર્સિટીઓ હજુ પણ બંધ યુનિવર્સિટીઓ બંધ હોવાનું કારણ આર્થિક સંકટ તાલિબાને આ નિવેદન આપ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ છે અને કેટલીક યુનિવર્સિટીઓ ખોલવામાં આવી નથી. અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટી ના ખુલવા પાછળ આર્થિક સંકટનું કારણ હોવાનું તાલિબાન જણાવી રહ્યું છે. તાલિબાનના ઉચ્ચ શિક્ષણ પ્રધાન અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે, તેઓને છોકરીઓ […]

તાલિબાન વધારી રહ્યું છે તકલીફ,ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ

તાલિબાનનો ત્રાસ સામાન્ય અફ્ઘાની પરેશાન ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ દિલ્હી: તાલિબાનનું જે રીતે અત્યારે અફ્ઘાનિસ્તાનમાં રાજ ચાલી રહ્યું છે તે હવે દિવસે ને દિવસે લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે કારણ કે તાલિબાન રોજ નવા નવા કાંઈક ને કાંઈક નિયમો બનાવીને લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. હવે તાલિબાન દ્વારા એવું કરવામાં આવ્યું […]

પાક.ની આ હરકત પર તાલિબાન લાલચોળ, પાક. સૈનિકોને આ કામ કરતા રોક્યા

તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચઢાવી પાક. સૈનિકોને બોર્ડર પર ફેન્સિંગ કરતા રોક્યા સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સરકાર આવી છે ત્યારથી પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે પરંતુ બીજી તરફ આ જ તાલિબાન હવે પાકિસ્તાન સામે વાંધો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાન બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરી રહ્યું હતું […]

યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છે ખનીજનો ભંડાર, અહીંયા 75.55 લાખ કરોડની ખનીજ ઉપલબ્ધ

ખનીજના ખજાના પર બેઠેલું છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનમાં 75.55 લાખ કરોડ રૂપિયાના નેચરલ રિસોર્સ અફઘાનિસ્તાનના માઇનિંગ અને પેટ્રોલિયમ મંત્રાલયના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદથી ત્યાં સ્થિતિ સતત કફોડી બની રહી છે. ભૂખમરો, રોકડની અછત, પ્રજા પર તાલિબાનનો અત્યાચાર, મહિલાઓ પર પ્રતિબંધો જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કે તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code