1. Home
  2. Tag "AFGHANISTAN"

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અફઘાનિસ્તાનની લેશે મુલાકાત

 પાકિસ્તાનના વિદેશ મંત્રી કાબુલની લેશે મુલાકાત તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના પહેલા મહેમાન પીએમ ઇમરાને તાલિબાનનું કર્યું સમર્થન દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી રવિવારે એટલે કે આજે  અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કોઈ પણ દેશના મંત્રી દ્વારા કાબુલની આ પ્રથમ મુલાકાત હશે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે કુરેશીએ શુક્રવારે […]

અફઘાનિસ્તાનમાં નવાજૂની કરશે ભારત? વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાથી સીધા જ કતાર પહોંચ્યા

અફઘાન કટોકટીમાં ભારત નવાજુની કરવાની તૈયારીમાં વિદેશમંત્રી એસ જયશંકરે કતારની મુલાકાત લીધી તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલી કટોકટી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક કતાર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા. ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર બાજ […]

તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરને છોડી મૂક્યો, તમામ ભારતીયો સુરક્ષિત

કાબુલમાં તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરનું કર્યું હતું અપહરણ જો કે હવે ખબર આવી રહી છે કે તાલિબાનીઓએ તેને છોડી મૂક્યો છે તમામ ભારતીયો સુરક્ષિત છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohibનું અપહરણ કર્યું છે. તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયા હતા. આતંકીઓએ […]

અફઘાનિસ્તાનમાં અરાજકતા વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ગનીનો ભાઈ તાલીબાનમાં જોડાયો

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબજો જમાવ્યાં બાદ હાલ અરાજકતા ફેલાઈ છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીનો ભાઈ હશરત ગનીએ તાલીબાનોને સમર્થન આપીને તેમની સાથે જોડાઈ ગયો હોવાનું જાણવા મળે છે. હશરત ગની તાલિબાનો સાથે જોડાયાં તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પલાયન થઈ ગયાં છે. The […]

અફઘાન મહિલા ફૂટબોલ કેપ્ટનની FIFAને આજીજી, મારી સાથી ખેલાડીઓને બચાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યા બાદ ત્યાંની મહિલાઓમાં સૌથી વધુ ડર અને દહેશત પ્રવર્તેલી છે. જિહાદી તાલિબાનો મહિલાઓ પર દમન અને અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેના પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે. દેશની મહિલા ફૂટબોલ ટીમની સુકાનીએ ફૂટબોલનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિફા પાસે મદદ માંગી છે. તેણે ફિફાને તેની ટીમની સાથે […]

ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન કાબુલ રવાના માટે તૈયાર, 250 ભારતીયોને લાવશે પરત

ભારતીય સેનાનું વિમાન થોડી વારમાં કાબુલ માટે રવાના થશે 250 જેટલા ભારતીયોને લાવશે પરત  દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જૂદા જૂદા દેશના લોકો ત્યા ફસાયા છે, ત્યારે ભારત પણ પોતાના નાગરિકોને બહાર કાઢવાના સતત પ્રયત્ન હેઠળ જોવા મળે છે, આ શ્રેણીમાં ભારતીય વાયુસેનાનું સી -17 પરિવહન એરક્રાફ્ટ કાબુલ માટે ટેક ઓફ કરવા માટે […]

છેલ્લા 5 દિવસની અંદર 200થી વધુ અફઘાનિ દિલ્હી આવ્યાની આશંકા વચ્ચે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

200થી વધુ અફઘાનિ લોકો દિલ્હી આવી પહોંચ્યા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી દિલ્હીઃતાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જો કરવામાં આવ્યો છે, ત્યારે પોતાના જીવ બચાવવા અફઘઆનિસ્તાનનો લોકો જ્યા શરણ મળે ત્યા પહોંચી રહ્યો છે,અફઘાનિસ્તાન પર તાલિબાનની કટોકટી બાદ અફઘાનના ઘણા લોકોની ભારત આવવાની પ્રક્રિયા પણ તીવ્ર બની છે. છેલ્લા પાંચ દિવસમાં કુલ 223 અફઘાન દિલ્હીના લાજપત […]

અફઘાનિસ્તાનની ધરતી નીચે છુપાયેલા 75 લાખ કરોડથી વધુના કુદરતી ખજાના ઉપર તાલીબાનોની નજર ?

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશોની નજર હાલ અફઘાનિસ્તાન ઉપર છે. 20 વર્ષ સુધી અમેરિકાના નિરીક્ષણ હેઠળ રહેલા અફઘાનિસ્તાનમાં હવે શું બચ્યું હશે, પરંતુ હકીકત એવી છે કે, દક્ષિણ એશિયાનો આ દેશ લાખો કરોડો રૂપિયાની ખનિજ સંપદાનો માલિક છે. જેનો ઉપયોગ કરીને અઘાનિસ્તાન પોતાની આર્થિક સમસ્યા દૂર કરી શકે છે. ગરબી રેખા નીચે […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

તાલિબાને કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, ચીને કહ્યું આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન રાજ કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા તાલિબાનનો આતંક અફ્ઘાનિસ્તાનમાં વધ્યો દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના આવવાની સાથે જ સ્થિતિ એટલી હદે બગડી છે કે જેની ના પુછો વાત, મીડિયા રિપોર્ટ અનુસાર લોકોને કાબુલ એરપોર્ટમાં પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47થી માર મારી રહ્યાં છે. આ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code