1. Home
  2. Tag "AFGHANISTAN"

તાલિબાન હવે અફઘાન શીખને બનાવી રહ્યા છે નિશાન, હવે પવિત્ર ગુરુદ્વારા પરથી નિશાન સાહેબ હટાવ્યું

તાલિબાનના નિશાના પર અફઘાન શીખ પવિત્ર ગુરુદ્વારા પરથી હટાવ્યું નિશાન સાહેબ ગુરુદ્વારા પર લાગેલો ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો નવી દિલ્હી: અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને તાલિબાન પોતાની કટ્ટરવાદી વિચારધારા માટે કુખ્યાત છે. તાલિબાની આતંકીઓએ તાજેતરમાં પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો […]

તાલિબાનના ઉપદ્રવથી ત્રસ્ત અફઘાનિસ્તાને ભારત પાસે માગી મદદ

દિલ્હીઃ અફઘાનિસ્થાનમાં હાલત સતત નાજુક થઈ રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગી છે. તાલીબાનથી બચવા માટે ભારત પાસે મદદ માગી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ હનીફ અતમારએ ભારતીય મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનોના સતત હુમલાથી બગડતી સ્થિતિ અંગે માહિતગાર કર્યાં હતા. તેમજ […]

અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

તાલિબાનનો અફઘાનમાં આતંક અફઘાનિલ્તાને માંગી ભઆરત પાસે મદદ સંયૂક્ત રાષ્ટ્રની બેઠક બોલાવા કહ્યું એસજયશંકર સાથે અફઘાનના વિદેશમંત્રીએ કરી વાતચીત   દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે આંતક ફેલાવાઈ રહ્યો છે તેને જોતા અફઘાનિસ્તાન પરિસ્થિતિ વધુને વધુ નાજુક બનતી જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની પમ ઘટના બની હતી […]

અફધાનિસ્તાનના પાટનગર કાબુલમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના

તાલિબાનનો અફધાનમાં આતંક કાબુલમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘણા સમયથી તાલિબાન દ્વારાર આતંક ફેલાવવામાં આવી રહ્યો છે , ત્યારે વિતેલી રાતે અફઘાનિસ્તાનની રાજધાનિમાં સ્થિત રક્ષામંત્રીના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.આ વિસ્તાર ગ્રીન ઝોન ગણાતા શેરપુપરમાં સમાવેશ પામે છે. મળતી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી બિસ્મિલ્લાહ મોહમ્મદીના ઘર અક કારમાં બોમ્બ બ્લાસ્ટ […]

અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહનું નિવેદન, અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમુરુલ્લાહ સાલેહ તાલિબાનને લઇને પાકિસ્તાન પર સતત પ્રહારો કરી રહ્યા છે. અમરુલ્લાહે ટ્વીટ કરીને તાલિબાન અને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. અમરુલ્લાહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, હેરાત બુલા રહા હે. રાત્રે હેરાતે મોટા અવાજ અને બિલ્કુલ સ્પષ્ટ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા. અલ્લાહ તાલિબાન આતંકીઓના હાથનું રમકડું નથી. હેરાત ગર્જના […]

અફઘાનિસ્તાન એરફોર્સે કરી એરસ્ટ્રાઇક: 254 તાલિબાની આતંકીઓનો ખાત્મો

અફઘાન સુરક્ષા દળ અને તાલિબાન વચ્ચે જંગ જારી એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરી એર સ્ટ્રાઇક આ એર સ્ટ્રાઇકમાં 254 તાલિબાની આતંકીઓનો ખાત્મો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં અફઘાન સુરક્ષા દળો તેમજ તાલિબાન વચ્ચે જંગ છેડાઇ ચૂકી છે અને આ જંગમાં અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, એરફોર્સે અલગ અલગ વિસ્તારોમાં કરેલી એર સ્ટ્રાઇકમાં […]

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં હિંસા યથાવતઃ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર કર્યો હુમલો- એક ગાર્ડ શહીદ

તાલિબાને અફઘાનિસ્તાનમાં આતંક મચાવ્યો સંયૂક્ત રાષ્ટ્રના પરિસર પર કર્યો હુમલો આ હુમલામાં એક ગાર્ડનું મોત દિલ્હીઃ તાલિબાન દ્વારા  અફઘાનિસ્તાનમાં સતત હિંસાનો દોર ચાલી રહ્યો છે. તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી છે. હવે તાલિબાનોએ અફઘાનિસ્તાન સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સંકુલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગાર્ડ શહીદ થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર આસિસ્ટન્સ મિશનએ અહેવાલ […]

તાલિબાનના ડરથી અફઘાન નાગરિકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર, પાસપોર્ટ ઑફિસ બહાર લાઇનો લાગી

અફઘાનિસ્તાનમાં સતત તાલિબાનનો વધતો આતંક હવે અફઘાન નાગરિકો દેશ છોડવા થયા મજબૂર પાસપોર્ટ ઑફિસ બહાર લાગી લાંબી લાઇનો નવી દિલ્હી: અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાંથી વાપસી બાદ ત્યાં તાલિબાનનો આતંક, વર્ચસ્વ અને જોહુકમી સતત વધી રહી છે જેને કારણે અફઘાનિસ્તાનના નાગરિકોમાં ડર અને ભય વ્યાપ્યો છે. તેના લીધે અફઘાની નાગરિકો શક્ય તેટલી ઝડપથી દેશ છોડી દેવા ઇચ્છે […]

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક, હવે 33 લોકોની કરી હત્યા

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક 33 લોકોની કરવામાં આવી હત્યા અફ્ઘાન સરકાર સામે મોટો પડકાર દિલ્હી : અફ્ઘાનિસ્તાનની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે તે તાલિબાનનું પ્રભુત્વ અફઘાનિસ્તાનના અનેક રાજ્યો પર સતત વધી રહ્યું છે અને હવે તેણે છેલ્લા બે અઠવાડિયામાં ધાર્મિક બુદ્ધિજીવીઓ, આદિવાસી નેતાઓ, પુરુષ તેમજ મહિલા પત્રકારો, આદિવાસી નેતાઓ […]

યુદ્વ વગર જ અફઘાનિસ્તાન જીતવાની તાલિબાનની રણનીતિ, તેના પ્લાનથી અમેરિકા પણ ચોંક્યું

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાનના આતંકીઓ યુદ્વ લડ્યા વિના જ જીત મેળવવાની તૈયારીમાં છે. તાલિબાન હવે કાબુલની સરકારની સરખામણીમાં અફઘાનિસ્તાનની બોર્ડર પોસ્ટ પર ઘણું વધારે મજબૂત કબજો કરીને બેઠું છે. એવામાં એવી આશંકા વ્યક્ત કરઇ છે કે, આ આતંકી સંગઠન વધુ લડ્યા વિના દેશ પર વ્યૂહાત્મક રીતે વર્ચસ્વ સ્થાપિત કરવાની તૈયારીમં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code