1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 39 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન હાલમાં  4 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ખુબ મોટું નુકસાન ભોગવી રહ્યું છે. જ્યાં વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. હિમવર્ષાના કારણે  પ્રાંતો અને જિલ્લાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. અફઘાન આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા […]

ઈસ્લામાબાદને પખ્તૂનિસ્તાન બનાવવાની ધમકી? :પ્રોજેક્ટ તાલિબાન પાકિસ્તાનને ભારે પડયો, તાલિબાનોની નવા ટુકડા કરવાની ધમકી!

કાબુલ : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને 1971ની જેમ ટુકડા થવાની ધમકી આપી છે. અબ્બાસે કહ્યુ છે કે જો અફગાનીઓ પર અત્યાચારો થતા રહેશે, તો 1971ની જેમ તેના ફરીવાર ટુકડા થશે. 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ થયું અને બાંગ્લાદેશ બન્યું હતું. પાકિસ્તાન પોતાના ક્ષેત્રોમાંથી અફઘાનીઓને ખદેડી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના […]

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]

અફઘાનિસ્તાન સાથેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરાઈ જાહેરાત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની લાંબા સમય બાદ ટીમમા વાપસી થઈ છે. રોહિત શર્મા આ મેચમાં કેપ્ટનની કમાન સંભાળશે. હાર્દિક પંડ્યા અને સૂર્યાકુમાર યાદવ ઈજાના કારણે હાલ મેચ રમી નહીં શકે. આ ટી-20 સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થશે. 14 […]

આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપ અનુભવાયો , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5,2 નોંધાઈ 

દિલ્હી – અફઘાનિસ્તાન કે જય અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતીહોય છે ત્યારે આજ રોજ મંગર્વરની સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ધરતી દરૂજી ઉઠી હતી . પ્રાપ્ત માહિતી અનુસાર  અફઘાનિસ્તાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ  આજરોજ સવારે લગભગ 7 […]

ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ સ્થાયી ધોરણે થયું બંધ,અંહી જાણો કારણ

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાનિસ્તાનની એમ્બેસી આખરે બંધ કરી દેવામાં આવી છે. એક નોટિસ જારી કરીને દૂતાવાસે કહ્યું કે અમે 23 નવેમ્બર 2023 થી નવી દિલ્હીમાં અમારા રાજદ્વારી મિશનને સ્થાયી ધોરણે બંધ કરવાની જાહેરાત કરતા દિલગીર છીએ. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં અફઘાન ગણરાજ્યનો કોઈ રાજદ્વાર બાકી નથી. ઇસ્લામિક રિપબ્લિક […]

અફઘાનિસ્તાનના આ ખેલાડિએ માત્ર 24 વર્ષની વયે વન ડે ક્રિકેટમાંથી લીઘો સન્યાસ

દિલ્હીઃ- અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનનો પ્રવાસ પૂરો થતાંની સાથે જ તેણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.  અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે માત્ર 24 વર્ષના એ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનની સફર ખતમ થતાંની સાથે જ તેણે આ માહિતી […]

અફઘાનિસ્તાનમાં ફરી 4.5ની તીવ્રતાનો ભૂકંપ,10 કિલોમીટરની ઊંડાઈ પર હતું કેન્દ્ર

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે,આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા […]

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ આવવાની ઘટના, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંઘાઈ

  દિલ્હી- પાડોશી દેશ અફઘાનિસ્તાન કે જ્યાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે અહી કેટલીક વખત સામાન્ય આચંકાઓ તો ક્યારેય વિનાશ કારક ભૂકંપની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે વિતેલી રાતે ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાની ઘટના હજી રોકાય નથી. છેલ્લા કેટલાક […]

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,જાણો શું હતી તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઈ લોકો ઘર છોડીને બહાર દોડી ગયા  દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયના માહોલ છવાયો હતો. લોકો ઘર છોડીને બહાર ભાગી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code