1. Home
  2. Tag "Afridi"

હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટમાં આફ્રિદીએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા

હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટ 7 થી 9 નવેમ્બર સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારવામાં આવ્યા છે. આ સિદ્ધિ પાકિસ્તાન વિરુદ્ધ કુવૈત મેચમાં બની હતી, જેમાં પાકિસ્તાને ચાર વિકેટથી જીત મેળવી હતી. હકીકતમાં, કુવૈતે પ્રથમ બેટિંગ કરતા છ ઓવરમાં 1223 રન બનાવ્યા હતા. મીત ભાવસારે માત્ર 14 બોલમાં 40 રન બનાવ્યા હતા. જવાબમાં, […]

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ માટે રિઝવાન, આફ્રિદી અને શાન મસૂદ વચ્ચે હરિફાઈ

નવી દિલ્હીઃ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ જવાનું નિશ્ચિત છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને તેની આગામી અને છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે. બીજી તરફ વલ્ડક્પમાં પાકિસ્તાન તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેના કારણે કેપ્ટન બાબર આઝમની ભારે ટીકા […]

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા […]

T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઓછી ભૂલ કરનારી ટીમ જીતશેઃ અફરીદી

દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચની દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત ટી-20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આ મેચથી જ શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code