અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરના રન-વેનું કામ પૂર્ણ થયા બાદ રોજ 250 ફ્લાઈટ્સ ઉડાન ભરશે
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરને રન-વેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સનું આવાગમન વધશે. એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું […]