ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડે આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ
અગરતલા, 20 જુલાઈ 2026: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક અનુરાગ ધનખડે સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતેની પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર દેશના પોલીસ બેડામાં ભારે સસપોન્સ અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. 1994 કેડરના આઈપીએસ અધિકારી ધનખડ દ્વારા ભરેલા આ પગલાં બાદ તેમને તાત્કાલિક ગોવિંદ વલ્લભ પંત (GB પંત) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ […]


