ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ
ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે જ્યારે મહિલાઓ તેમાં જોડાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમગ્ર ગુજરાત પ્રદેશને પ્રાકૃતિક પ્રદેશ બનાવવા નેતૃત્વ લેવા નારીઓને અનુરોધ કર્યો હતો. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં તેમણે કહ્યું કે, આગામી બે વર્ષમાં સમગ્ર ગુજરાતને ઝેરમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે, આ મિશન માટે […]