1. Home
  2. Tag "Ahmedabad District Panchayat"

અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે

અમદાવાદઃ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હાલના પદાધિકારીઓ આ વર્ષની ગ્રાન્ટની રકમ પુરેપુરી વાપરી શકશે નહીં. જિલ્લા પંચાયતના  પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનો 50 ટકા ગ્રાન્ટની રકમ જ વાપરી શકશે. અત્યાર સુધી ટર્મ પૂરી થાય તે વર્ષમાં પૂરી ગ્રાન્ટ વાપરી નાંખવામાં આવતી હતી. જેથી નવા આવનાર સભ્યોને […]

અમદાવાદ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5-5 લાખના કામો ફાળવવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપ હસ્તક છે. ઘણીબધી જિલ્લા પંચાયતોની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો 15માં નાણા પંચની મળતી ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં ઉપયોગ થાય તે માટે આગ્રહી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટના 20થી 25 કરોડની રકમનો ઉપયોગ એક સાથે થાય તે માટે સત્તાપક્ષ ભાજપે […]

અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીએ શિક્ષકોના રોકડ રજાના 10 કરોડ ચાઉં કર્યાની ફરિયાદ

અમદાવાદઃ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને શિક્ષકોના રોકડ રજાના  પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની 5000 જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજોરીમાંથી 10 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હતું. ઘટનાની તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code