1. Home
  2. Tag "Ahmedabad-Mehsana highway"

અમદાવાદ – મહેસાણા હાઇવેને આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રીએ આપી મંજુરી

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

મહેસાણા તરફથી આવતી કારે ડિવાઈડર તોડીને સામેથી આવતી કાર સાથે અથડાઈ અકસ્માતમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક વધુ બે કાર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. કલોલના એમડી મસાલા પાસે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે બે […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ રાહદારીના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક ત્રણ રાહદારી શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂર્ફાટ ઝડપે આવેલી કારે ત્રણેય શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા.આ અકસ્માતને લીધે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. આઅકસ્માતની વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code