મુંબઈ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ બેઝ સ્લેબ કાસ્ટ નાખવામાં આવ્યો
મુંબઈઃ મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનો પહેલો કોંક્રીટ બેઝ સ્લેબ 30 નવેમ્બર 2024ના રોજ જમીનથી આશરે 32 મીટરની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો, જે 10 માળની ઈમારતની સમકક્ષ છે. સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ […]