1. Home
  2. Tag "Ahmedabad-Mumbai Highway"

અમદાવાદ-મુંબઈ હાઈવે પર બે ટ્રક અને 3 કાર વચ્ચે સર્જાયો અકસ્માત

સુરતના માંગરોળ નજીક 5 વાહનો વચ્ચે અકસ્માત ટ્રાફિક જામ થતાં વાહનોને ખસેડવા ક્રેઈન બોલાવવી પડી સદભાગ્યે કોઈ જાનહાની નહીં અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધા જાય છે. જેમાં સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતના માંગરોલ નજીક ધામદોડ પાસે એક સ્થા 5 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર પારડી પાસે અકસ્માતને લીધે 10 કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સુરતઃ દેશમાં નેશનલ હાઈવેમાં સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈનો નેશનલ હાઈવે-નંબર 48 ગણાય છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર અકસ્માતોના બનાવો પણ વધતા જાય છે. ત્યારે કામરેજ પાસે ધોરણ પારડી ગામ પાસે ગત મધરાત બાદ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર 10 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત ચાર કલાક સુધી ટ્રાફિક ક્લીયર ન […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડના વાઘલધારા પાસે ટેન્કરે પલટી ખાધા બાદ લાગી ભીષણ આગ

અમદાવાદઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધારા પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરે પલટી મારી માર્યા બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અને હાઈવે ટ્રાફિક માટે બંધ કરાયો હતો.  આ બનાવમાં ટેન્કરની પાછળ આવી રહેલા બે કાર પણ આગની જવાળામાં લપેટાઈ હતી. આગ વિકરાળ હોય વાપી, […]

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ

નડિયાદઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા નજીક ગતરાત્રે એક ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code