1. Home
  2. Tag "Ahmedabad news"

ફરીથી ટપોટપ જીમ ખુલતા AMCએ આપ્યો આદેશ, જીમ ખુલશે તો થશે કાર્યવાહી

એક તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર જીમ ફરીથી શરૂ થયા તો બીજી તરફ AMCએ કહ્યું કે જો જીમ ખોલવામાં આવશે તો કાર્યવાહી થશે નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય અમદાવાદ: કોરોનાના સતત વધતા કેસ વચ્ચે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ, ગાર્ડન અને જીમ બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. AMCએ […]

અમદાવાદ શહેરમાં 16 સ્થળોએ પાણીના ATM, નજીવા દરે પીવાનું શુદ્વ પાણી મળશે

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટર ATMનો પાયલટ પ્રોજેક્ટ AMCએ અમદાવાદ શહેરના 16 જાહેર સ્થળો પર વોટર એટીએમનો પાયલોટ પ્રોજેક્ટ મૂક્યો છે આ વોટર એટીએમથી લોકોને નજીવા દરે પીવાનું શુદ્વ પાણી મળી રહેશે નવી દિલ્હી: તમે સૌ કોઇ બેંક એટીએમથી પરિચીત છો, પરંતુ તમે ક્યારેય વોટર એટીએમ વિશે સાંભળ્યું છે. જી હા, પરંતુ આ […]

રાજ્યમાં હવે ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ કરાશે

હવે ઐતિહાસિક મહત્વ-વારસો ધરાવતી શાળાઓનું થશે નવીનીકરણ વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળાઓનું હવે નવીનીકરણ કરાશે આ માટે રાજ્યના બજેટમાં આ વખતે રૂ.25 કરોડની જોગવાઇ કરાઇ છે અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ઐતિહાસિક મહત્વ તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ થશે. વિશેષ પ્રકારનું વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ […]

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીને આંબશે પારો

ગુજરાતીઓ વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે રાજ્યના અનેક વિસ્તારમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને આંબવાની આગાહી રવિવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદ: ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે અને હવે ગુજરાતીઓએ વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગ અનુસાર, રાજ્યના અનેક વિસ્તારમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code