બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી, અમદાવાદ-સુરતમાં 557 વ્યક્તિ ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાત પોલીસે ઘુસણખોરો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને અમદાવાદ અને સુરતમાં 557થી વધુ લોકોની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચંડોળા વિસ્તારમાં 457 ઘુસણખોરોની ધરપકડ કરી હતી, જ્યારે સુરત પોલીસે વિવિધ વિસ્તારોમાં 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. તેમની સામે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા પછી તેમને દેશનિકાલ […]