1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં અસલાલી અને રામોલમાં અકસ્માતના બનાવમાં બેના મોત

અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર યુવક પર ફરી વળ્યુ, રામોલમાં ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બે જુદા જુદા અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતના બનાવમાં બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી […]

અમદાવાદમાં નવા બનતા રોડની ગુણવત્તા તપાસવા માટે AMC કમિશનરએ નિરિક્ષણ કર્યું

31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સુચના અપાઈ, કોન્ટ્રાકટરોને ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ, મ્યુનિના ઈજનેરોને પણ સ્થળ પર હાજર રહીને ધ્યાન આપવા આપી સુચના અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડના મરામતના કામો તેમજ કેટલાક વિસ્તારોમાં રોડ રિસરફેસના કામો ચાલી રહ્યા છે. રોડ ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તે […]

અમદાવાદમાં અકસ્માતના જુદા જુદા બનાવોમાં 5ના મોત, રોડ સાઈડ પર મજુરોને કારે અડફેટે લીધા

દાણીલીમડામાં કાર રિવર્સમાં લેતા દંપતીને અડફેટે લેતા પતિનું મોત, પત્નીને ઈજા, નારોલમાં લોડિંગ ટેમ્પોચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા મોત, હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતાં યુવકનું મોત અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. છેલ્લા 48 કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અકસ્માતના પાંચ બનાવોમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમ […]

અમદાવાદના ચાંદખેડામાં મોબાઈલ ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે શખસો પકડાયા

આરોપીઓ વિદેશમાં 5G નેટવર્ક ન હોય ત્યાં કાર્ડ સપ્લાય કરતા હતા, આરોપીઓ પાસેથી પોલીસે 3 બેઝબેન્ડ યુનિટ કબજે કર્યા, આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ટાવરમાં 5G BBU કાર્ડની ચોરી કરતા બે શખસોને પોલીસે દબોચી લીધા છે. શહેરમાં અગાઉ મોબાઈલ ટાવરમાંથી 5G BBU કાર્ડની ચોરીની ફરિયાદો નોંધાતા […]

અમદાવાદમાં બોપલથી 3.5 કિમીની યુનિટી માર્ચમાં CM અને ભાજપના પ્રદેશ પ્રમુખ જોડાયા

સરદા પટેલની જન્મજ્યંતિની ઊજવણીને લઈ યુનિટી માર્ચનું આયોજન કરાયુ, આંબલી ગામના ખોડીયાર માતાના મંદિરથી પદયાત્રાનો પ્રારંભ કરાયો, પદયાત્રાને લીધે ઓફિસ અવર્સમાં બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો  અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઊજવણીને લઈને શહેરમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ગઈકાલે  એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરાયુ હતુ. અને આજે […]

અમદાવાદમાં SIRના ફોર્મ ભરવા માટે વર્ષ 2002 બાદ સ્થળાંતર થયેલા મતદારોને પડતી મુશ્કેલી

2002ના વર્ષમાં જ્યાં રહેતા હતા તેની મતદાર યાદીની માહિતી માગવામાં આવી છે, BLOને 2002ની સંપૂર્ણ મતદાર યાદી આપવામાં નથી આવી, મતદારોએ જાતે જ 23 વર્ષ પહેલાની મતદાર યાદી શોધવાની છે અમદાવાદઃ શહેર અને જિલ્લામાં હાલ મતદારયાદી સુધારણા (special intensive revision)ની કામગીરી ચાલી રહી છે. અને બીએલઓ પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. પણ મતદાર સુધારણા માટેના […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]

અમદાવાદના નવરંગપુરામાં બંગલામાં 14 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા, બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી, તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. […]

અમદાવાદમાં આંગડિયા પેઢીમાંથી આવતા વેપારી સાથે ઝગડો કરીને રૂપિયા 18 લાખની લૂંટ

અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને સ્કૂટર બરાબર ચલાવતા નથી કહીને ઝગડો કર્યો હતો, અજાણ્યા શખસોએ સ્કૂટરની ચાવી દૂર રોડ પર ફેંકી દીધી, વેપારી સ્કૂટરની ચાવી લેવા જતા સ્કૂટરની ડેકીમાંથી 18 લાખ લૂંટી શખસો ફરાર અમદાવાદઃ શહેરના નવરંગપુરમાં આંગડિયામાંથી વેપારી રૂપિયા લઈને સ્કૂટરની ડેકીમાં મૂકીને જઈ રહ્યા હતા. ત્યારે સરસપુરમાં વેપારીનો પીછો કરી રહેલા બાઈકચાલક સહિત શખસોએ વેપારીને […]

અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ

આગની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી, ફેકટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ, અમદાવાદઃ શહેરના અસલાલી વિસ્તારમાં આવેલી એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને લીધે ફેકટરીના આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code