1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદને મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનનું સ્વાગત કોલકાતામાં કર્યું

કોલકાતા, 20 ડિસેમ્બર, 2025ઃ first “Make in India” metro train અમદાવાદને તેની મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન મળી છે. કોલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે […]

અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે લાયસન્સ ફી ન ચુકવાતા એજન્સીઓ સામે કાર્યવાહી

80 કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવાની બાકી એએમસીએ કડક કાર્યવાહી કરી જાહેરાતના હોર્ડિગ્સ ઉતારી લીધા એએમસી દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે લાયસન્સ ફીની વસુલાત થતી નહતી અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ પરની ખાનગી મિલકતો પર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા માટે એજન્સીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ ફી ચુકવવી પડે છે. છેલ્લા ઘણા વખતથી એજન્સીઓ લાયસન્સ ફી ચૂંકવતી ન […]

અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ

અમદાવાદ શહેરમાં ડમ્પર દ્વારા અકસ્માતોના વધતા બનાવો ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ડમ્પરચાલકને મારમાર્યો વ્યાસવાડી પાસે અકસ્માત કરીને પુર ઝડપે દોડાવીને પકવાન પાસે ડમ્પર ઝાડ સાથે અથડાયુ અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પુરફાટ ઝડપે દાડતા ડમ્પરોને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, છેલ્લા 6 દિવસમાં શહેરમાં ડમ્પરની અડફેટે ત્રણના મોત નિપજ્યા છે. […]

અમદાવાદઃ ઘરવિહોણા ૮,૪૩૧ લોકોને સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું, જુઓ વીડિયો

યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે  AMCની ખાસ ડ્રાઇવ અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ homeless people provided safe shelter અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત […]

અમદાવાદમાં કાલે ઈન્ડિયા-સાઉથ આફ્રિકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ, મેટ્રો ટ્રેન રાત્રે 12.30 સુધી દોડશે

ક્રિકેટ મેચ જોવા આવતા લોકો માટે મેટ્રો ટ્રેનો મોડી રાત સુધી દોડશે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો દોડાવાશે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતી કાલે તા. 19/12/2025ના રોજ યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની […]

અમદાવાદમાં એસજી હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતા ટેમ્પાએ પલટી ખાધી

સોલા બ્રિજ પર ટેમ્પાએ પલટી ખાતા ટ્રાફિકજામ સર્જાયો વહેલી સવારે ઘટના બનતા કોઈ જાનહાની ન થઈ ટ્રાફિક પોલીસે દોડી જઈને પલટી ખાધેલા ટેમ્પાને રોડ પરથી હટાવ્યો અમદાવાદઃ શહેરમાં એસજી હાઈવે પર આજે વહેલી સવારે એક ટેમ્પો સોલા બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહ્યો હતો. ત્યારે ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ […]

અમદાવાદના સિન્ધુભવન રોડ પરના બંગલામાં રાત્રે લૂંટારૂ શખસો ત્રાટક્યા, એક લાખ રોકડની લૂંટ

ચાર બુકાનીધારી લૂંટારૂઓ મધરાત બાદ બંગલામાં પ્રવેશ્યા બિલ્ડરને મારમારીને છરી ગળા પર મુકીને તિજોરી પાસે લઈ ગયા તિજોરી ન ખૂલતા બિલ્ડરને ધમકી આપીને નાસી ગયા અમદાવાદઃ શહેરના સિન્ધુભવન રોડ પર આવેલા એક બંગલામાં મધરાત બાદ ચાર બુકાનીધારી લૂંટારૂઓએ ત્રાટકીને બંગલામાં રહેતા બિલ્ડરને ધમકી આપી મારમારીને છરીની અણિએ રૂપિયા એક લાખ રોકડની લૂંટ કરી હતી, બિલ્ડરને […]

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ડમ્પરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર યુવતીનું મોત

ગત મોડી રાતે પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂટરને ટક્કર મારી સ્કૂટરસવાર યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપજ્યુ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં ગત રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, ખોખરા વિસ્તારમાં ગત મોડી રાતે […]

અમદાવાદમાં વાળીનાથ ચોક નજીક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું, મહિલાનું મોત

એક્ટિવાસવાર મહિલા પર ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા ચાંદલોડિયામાં રહેતુ દંપત્તી એક્ટિવા પર જમાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા, એએમસીના ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એએમસીના ડમ્પર અને સ્કૂટર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના વાળીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દંપતી […]

અમદાવાદમાં લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી ફ્લાઈઓવર બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા દૂર થશે

780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code