1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કેમ સ્થગિત કરાયો ? જાણો

AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે, મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી […]

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું […]

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેસ લિકેજથી આગ લાગતા સિલિન્ડર ફાટ્યો, બેનાં મોત

રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લિક થતા લાગી આગ આગને લીધે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો યુવક-યુવતી અને મહિલા દાઝી ગયા અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં ગત રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી, અને જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી, દરમિયાન આગને લીધે […]

અમદાવાદના સાયન્સસિટીમાં પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ, 50ને રેસ્ક્યુ કરાયા

ફાયર બ્રિગેડની ટીમે 3જા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુ કર્યા સદભાગ્યે આગમાં કોઈ જામહાની નહીં આગની જાણ થતાં લોકોના ટોળાં જામ્યા  અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર […]

અમદાવાદમાં 25મી ડિસેમ્બરથી 7 દિવસીય કાંકરિયા કાર્નિવેલ યોજાશે

રંગારંગ કાર્યક્રમો, લેસર અને સાઉન્ડ શો યોજાશે કાંકરિયા કાર્નિવેલ માટે મ્યુનિ. દ્વારા 6 કરોડનો ખર્ચ કરાશે જાણીતા કલાકારો દ્વારા ડાયરાના કાર્યક્રમો પણ યોજાશે અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 25થી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલનું ભવ્ય આયોજન કરાયુ છે. કાર્નિવેલના ત્રણ અલગ અલગ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત […]

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને BU અને FIRE સેફ્ટી ન હોવાથી સીલ મરાયા

કોલેજને સીલ વાગતા સવારે વિદ્યાર્થીઓને પરત ફરવાની ફરજ પડી મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ફુડકોર્ટને પણ સીલ મરાયા બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા કમિશનરે આપી સૂચના અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ […]

અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીની પાસે મંદિરમાં ચોરી, ચાંદીનું છત્તર અને રોકડની ઉઠાંતરી

અમદાવાદ: શહેરમાં જાણે તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલા અંબાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે. શહેરના પોલીસ વડાની કચેરી નજીક જ બનેલા આ બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પૂર ઝડપે કારે સ્કૂટરને મારી ટક્કર, બે યુવાનો ઘવાયા

સ્કૂટરસવાર એક યુવક ઉછળીને કારના કાચ પર પડ્યો ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે વેગનઆર કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય  છે. જેમાં શહેરના રિવરફ્રન્ટ પર નાશાબાજ કારચાલકે એક્સેસ સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટર સવાર બન્ને યુવાનો ઘવાયા હતા. કારની ટક્કરથી સ્કૂટરચાલક ઉછળીને કારના બોનેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code