1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં લાગી આગ

આગમાં લેબર કોલોનીની 6 ઓરડીઓ બળીને ખાક તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી વસ્ત્રાલમાં હંગામી ધોરણે ઊભા કરેલા વેચાણ સ્ટોલમાં લાગી આગ, અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે આદ લાગવાના વધુ બે બનાવો ન્યા હતા. જેમાં શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]

અમદાવાદના ઓઢવમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં આગ, 35 વાહનો બળીને ખાક

ફાયરની બે ગાડીઓએ પહોંચીને આગ બુઝાવી દીધી ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 વાહનો અને 11 અન્ય લોકોએ પાર્ક કર્યા હતા આગ કેમ લાગી તે તપાસનો વિષય અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર આવેલા ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરેલા 22 વાહનો અને અન્ય લોકોએ પણ 11 વાહનો પાર્ક કર્યા હતા. જ્યાં આજે […]

અમદાવાદમાં ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનું લોકાર્પણ

અમદાવાદઃ ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત, અમદાવાદ મહાનગર પાલિકા અને સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર), શૈલેષભાઇ પટેલ (પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ ગુજરાત), વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની, દિલીપભાઈ બગડિયા (મ્યુનિસિપલ કાઉન્સિલર) અને સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ […]

અમદાવાદમાં પાન-મસાલા, તમાકુંના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા

પાન-મસાલા-તમાકુના ડિલરોની રૂ. 68 કરોડની કરચોરી પકડાઈ જીએસટીના અધિકારીઓએ એક સાથે 22 સ્થળોએ પાડ્યા દરોડા બિનહિસાબી વેચાણ અને સ્ટોક મળી આવતા કાર્યવાહી અમદાવાદઃ શહેરના મણિનગર, કૂબેરનગર તેમજ ચાંગોદરમાં પાન.મસાલા અને તમાકુંના ડિલર્સને ત્યાં જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 5.68 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટી વિભાગના અધિકારીએ એકસાથે 22 જેટલાં સ્થળોએ સર્ચ કર્યુ હતુ. જેમાં […]

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સાથે પૂર ઝડપે કાર અથડાતા એકનું મોત

બસ સ્ટેન્ડ પાસે કાર ઊબી હતી ત્યારે પાછળથી કાર ધડાકા સાથે અથડાઈ કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢવા કટર સાથે ફાયરના જવાનો દોડી આવ્યા કાર એટલી સ્પીડમાં હતી કે ઊભેલી બસને 10 ફુટ ધકેલી દીધી અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડાવાતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો […]

અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી

બીઆરટીએસની હાલત એએમટીએસ જેવી થઈ રહ્યાનો આક્ષેપ બીઆરટીએસ કોરીડોરમાં એક કિમીનો રૂટ 10 કરોડમાં બનાવાયોઃ વિપક્ષ, બીઆરટીએસની દર વર્ષે ખોટ વધતી જાય છે અમદાવાદઃ શહેરી પરિવહન સેવા ખોટમાં ચાલી રહી છે. એએમટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. ત્યારે હવે બીઆરટીએસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૂટ […]

અમદાવાદ શહેરમાં 12 વર્ષ બાદ વૃક્ષોની ગણતરી, ગુગલ મેપથી ડેટા તૈયાર કરાશે

એએમસીએ વૃક્ષોની ગણતરી માટે ખાનગી એજન્સીને કામ સોંપ્યુ વર્ષ 1012માં અમદાવાદમાં વૃક્ષોની સંખ્યા 6,18,000 નોંધાઇ હતી ગ્લોબલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી ગણતરી કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્રોક્રેટના જંગલ સમા હાઈરાઈઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા સામે ગ્રીન કવર વિસ્તારમાં પણ […]

અમદાવાદની ન્યુ તુલિપ સ્કૂલની માન્યતાના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી ‘નોટ બીફોર મી’ કરી

અમદાવાદઃ શહેરની ધી ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોની કથિત ગેરરીતિના મુદ્દે CBSEના માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇની સિંગલ જજની બેંચે નોટ બિફોર મી કરી છે. જેથી હવે આ અરજી ઉપર સુનાવણી આગામી દિવસોમાં નવી બેંચ સમક્ષ હાથ ધરવામાં આવશે. કેસની વિગતો એવી હતી કે,  શહેરમાં આવેલી જાણીતી ધી ન્યૂ […]

અમદાવાદમાં નશાબાજ થારના ચાલકે 4 વાહનોને અડફેટે લીધા, 8ને ઈજા

શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે રાતે બન્યો બનાવ લોકોનું ટોળું એકઠું થતાં થારનો ચાલક છરો કાઢી લોકોને મારવા દોડ્યો રોષે ભરાયેલા લોકોએ થારના ચાલકની ધોલાઈ કરી અમદાવાદઃ શહેરમાં નશો કરેલી હાલતમાં વાહન પૂર ઝડપે ચલાવીને અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે બન્યો હતો. દારૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code