પીએમએ ભારતીય નાગરીક ઉડ્ડયનની પ્રશંસા કરી,આ છે કારણ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની માત્ર દૈનિક 4 મુસાફરોના આંકને જ નહીં, પણ કોવિડ 19 પહેલાંના કાળથી અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા હાંસલ કરવા બદલ પ્રશંસા કરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે,જે ‘ઇઝ ઑફ લિવિંગ’ અને આર્થિક પ્રગતિ […]