કચ્છના સફેદ રણમાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે
કચ્છનો રણ વિસ્તાર વાયુસેનાના વિમાનોની ઘરઘરાટીથી ગુંજી ઉઠશે વાયુસેના દ્વારા તા. 31મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન એર શોનું આયોજન એર શોમાં સુખોઈ-30 અને જગુઆર વિમાનો પણ તેમના કરતબ બતાવશે ભૂજઃ કચ્છના સફેદ રણનું આકાશ આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ એર શોની ઘરઘરાટીથી ગુંજી ઉઠશે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) સફેદ રણમાં શાનદાર […]