એર ઈન્ડિયાના પ્લેનમાં ફરી ખામી સર્જાતા દુબઈથી કોચ્ચી આવી રહેલી ફ્લાઈટનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
ફરી એર ઈન્ડિયાની ફઅલાઈટમાં ખામી સર્જાવાની ઘટના દુબઈથી કોચ્ચી આવતી ફ્લાઈટનું ઈનરજન્સી મુંબઈ લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- દેશભરમા છેલ્લા કેટલાક મહિનાઓથી એર ઈન્ડિયાની ફલાઈટમાં ખામી સર્જાવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે વિતેલા દિવસે પણ ફરી આવી જ ઘટના સામે આવી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દુબઈથી કોચી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક્નિકલ ખામી સર્જાતા મુંબઈ […]


