1. Home
  2. Tag "air india"

આખરે સત્તાવાર રીતે મહારાજાની ‘ઘરવાપસી’, તાતા ગ્રૂપને સોંપાઇ એર ઇન્ડિયાની કમાન

આખરે સત્તાવાર રીતે એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપને સોંપાઇ હવેથી એર ઇન્ડિયાના નવા માલિક તાતા ગ્રૂપ છે તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: આખરે 19 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપના હાથમાં આવી છે. આ અંગે વાત કરતા DIPAMના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, એર ઇન્ડિયામાં સરકારનો સમગ્ર […]

એર ઇન્ડિયાની ઘરવાપસી, ફરી એકવાર એર ઇન્ડિયા તાતા ગ્રૂપના હાથમાં

મહારાજાની ઘરવાપસી આજથી ફરી એકવાર તાતા ગ્રૂપ એર ઇન્ડિયાની કમાન સંભાળશે કંપની ઓનટાઇમ પર્ફોમન્સને પ્રાધાન્ય આપશે નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની આજે ઘરવાપસી થઇ છે. 69 વર્ષ બાદ આજે તાતા ગ્રૂપ તેની કમાન ફરીથી સંભાળશે. આ માટે લગભગ તમામ કાયદાકીય કાર્યવાહીઓ સમાપ્ત થઇ ગઇ છે. મહારાજાની ચમકને પાછી લાવવા માટે […]

અંતે હવે એર ઇન્ડિયાની તાતા ગ્રૂપમાં થશે ઘરવાપસી, 27મીએ એર ઇન્ડિયાની કમાન સંભાળશે તાતા ગ્રૂપ

નવી દિલ્હી: સરકારી એરલાઇન એર ઇન્ડિયા વર્ષોથી કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે. હવે ટૂંક સમયમાં એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપ સંભાળવા જઇ રહી છે. પ્રજાસત્તાક દિવસના બીજા જ દિવસે તાતાને એપ ઇન્ડિયાની જવાબદારી સોંપવામાં આવશે. સરકારે ગત વર્ષે 8 ઑક્ટોબરના રોજ ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને એર ઇન્ડિયા વેચી હતી. ટેલેસ એ તાતા જૂથની હોલ્ડિંગ કંપની […]

5-G ના કારણે થતી સમસ્યાથી અમેરિકાની ઉડાનમાં કટોતી સહીત કરવો પડશે બદલાવ -એર ઈન્ડિયા

એરઈન્ડિયા મુશ્કેલીમાં 5જી ના કારણે અમેરિકાની ફ્લાઈટ પર અસર ફ્લાઈટમાં મૂકવો પડશે કાપ દિલ્હીઃ- એર ઈન્ડિયાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે ,એર ઈન્ડિયાએ કહ્યું છે કે 19 જાન્યુઆરીથી યુએસમાં 5જી ઈન્ટરનેટના કારણે યુએસ ફ્લાઈટ્સમાં કાપ મૂકવાની સ્થિતિ ર્જાય છે  અથવા તો બીજો ઘણો બદલવો પડશે. યુએસ એવિએશન રેગ્યુલેટર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ જણાવ્યું હતું […]

એર ઇન્ડિયાના ખાનગીકરણના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરુવારે કોર્ટ સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી: સરકાર હવે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઇ રહી છે અને આ માટે તાતા સન્સ સાથે સોદાની પણ વાત ચાલી રહી છે ત્યારે મોદી સરકારના જ સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સોદાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી જે મામલે ગુરુવારે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. પ્રાપ્ત વિગતો […]

એર ઈન્ડિયા ડિલ -કેન્દ્ર અને ટાટા સન્સ વચ્ચે 18 હજાર કરોડના એક શેર ખરીદ સમજોતા  પર હસ્તાક્ષર

એર ઈન્ડિયા ડિલ મામલે સરકાર અને ટાટા સન્સ વચ્ચે હસ્તાક્ષર એક શેર ખરીદીની સમજોતા પર હસ્તાક્ષર   દિલ્હીઃ-વિતેલા દિવસને સોમવારના રોજ  સરકારે રાષ્ટ્રીય વિમાનન કંપની એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે રૂ. 18 હજાર  કરોડના શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, સરકારે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એકમ ટેલ્સ […]

એર ઇન્ડિયા બાદ અડધો ડઝન કરતા વધુ સરકારી કંપનીઓનું થશે ખાનગીકરણ

એર ઇન્ડિયાના વેચાણ બાદ કંપનીઓના ખાનગીકરણ તરફ આગળ વધતી સરકાર હવે અડધો ડઝન કરતા વધારે કંપનીઓનું કરાશે ખાનગીકરણ તે ઉપરાંત સરકાર અનેક કંપનીઓનું વિનિવેશ પણ કરશે નવી દિલ્હી: એર ઇન્ડિયાના સફળ ખાનગીકરણ બાદ હવે સરકાર ધીમે ધીમે તેના ખાનગીકરણ અને વિનિવેશના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહી છે. વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ એટલે કે, માર્ચ 2022 […]

એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ વે ચાર સબસિડરી કંપનીઓનું થશે મોનેટાઇઝેશન

હવે એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓનું થશે મોનેટાઇઝેશન 14700 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન અને બિલ્ડિંગની મોનેટાઇઝિંગની પ્રક્રિયા શરૂ કરાશે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે આ જાણકારી આપી નવી દિલ્હી: એર ઇન્ડિયાની કમાન હવે જ્યારે તાતા ગ્રૂપના હાથમાં છે ત્યારે હવે એલાયન્સ એર સહિતની એર ઇન્ડિયાની ચાર સબસિબડરી કંપનીઓ અને 14700 કરોડ રૂપિયાથી […]

હવે એર ઇન્ડિયાની કમાન તાતા સન્સના હાથમાં, 18 હજાર કરોડની બોલી લગાવી

હવે તાતા સન્સના હાથમાં એર ઇન્ડિયાની કમાન તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી DIPAMના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે આ જાણકારી આપી હતી નવી દિલ્હી: અંતે અટકળોનો અંત આવ્યો છે. તાતા સન્સે એર ઇન્ડિયાને ખરીદી લીધી છે. એર ઇન્ડિયાને ખરીદવા માટે તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. DIPAMના સચિવ […]

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના સમાચાર પર સરકારની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના અહેવાલો પર સરકારની સ્પષ્ટતા આ સમાચાર પાયાવિહોણા છે આ સમાચારમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: સરકારની એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપમાં નામ હોવાના અહેવાલો ફરતા થયા છે ત્યારે હવે સરકારે આ અંગે ખુલાસો કરીને આ સમાચાર પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.   અગાઉ સરકારી એરલાઇન એર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code