ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના કારણે મગજ ઉપર થાય છે આવી અસર
ધુમ્મસ અને વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. વિકસિત અને વિકાસશીલ દેશોના શહેરી વિસ્તારોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે. 2018 માં, WHOએ અહેવાલ આપ્યો હતો કે વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લગભગ 4.2 મિલિયન લોકો અચાનક મૃત્યુ પામે છે. ધુમ્મસના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ડિમેન્શિયાથી લઈને વિવિધ ન્યુરોલોજીકલ રોગો થાય […]