સ્માર્ટફોનથી તમારા વિસ્તારની હવાની ગુણવત્તા તપાસો, આ સરકારી એપ લાઈવ અપડેટ આપશે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરો અને નગરોમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. જો કે, હવે સ્માર્ટફોન ધારકો પોતાના ફોન મારફતે જે તે વિસ્તારના હવાના પ્રદુષણની માહિતી માહિતી મેળવી શકશે. તેમજ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ જાણવાની સાથે હવામાનની માહિતી મેળવી શકશે. દિલ્હી, અમદાવાદ, હરિયાણા અને ગોવા જેવા શહેરોની હવા પ્રદુષિત બની છે. આ […]


