અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયું
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં સવારે ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરમિયાન શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે. અમદાવાદના નવરંગપુરા, પીરાણા અને બોપલ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300થી વધારે છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં ફરી એકવાર હવાનું પ્રદુષણ વધ્યું છે. એર […]