1. Home
  2. Tag "air pollution"

પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર,એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો

 રાજધાનીમાં સતત વધી રહ્યું છે પ્રદુષણ પ્રદૂષણને કારણે લોકો ગંભીર રીતે બીમાર એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 25 % નો વધારો  દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલોના પલ્મોનોલોજી વિભાગની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો […]

પ્રદૂષણ મામલે સુપ્રીમે ફરીથી સરકારને ઝાટકી, કહ્યું – ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો સરળ

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર-દિલ્હી સરકારને ફરી ફટકાર લગાડી ફાઇવસ્ટાર હોટેલમાં બેસીને ખેડૂતોને દોષ દેવો સરળ: સુપ્રીમ કોર્ટ સમગ્ર વર્ષ તમે લોકો પ્રદૂષણને નાથવા માટે શું કરો છો? નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ વકરી રહી છે ત્યારે આજે ફરીથી સુપ્રીમમાં વાયુ પ્રદૂષણને લઇને સુનાવણી થઇ હતી. અગાઉની […]

વાયુ પ્રદુષણ માનવ શરીરને પહોંચાડે છે ખતરનાક નુકશાન, જાણો તેનાથી બચવા શું કરવું

વાયુ પ્રદુષણથી બચવા ચહેરાને કવર કરો માસ્ક અથવા રુમાલ બાંધવાની આદત રાખો તમારા ખોરાકમાં હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરો બને ત્યા સુધી દરરોજ સવારે યોગા કરો દિવસેને દિવસે દેશની હવા પ્રદુષિત બની રહી છે, જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર થાય તો નવાઈ નહી હોય, હવા પ્રદુષિત થવાના કારણે ખરાબ ઘૂમાડો શ્વાસ વડે ફેફ્સામાં પહોંચે છે જેને  […]

દિલ્હીમાં હવાના પ્રદુષણથી 5માંથી 4 પરિવારને અસરઃ સર્વેમાં થયો ખુલાસો

દિલ્હીઃ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વધતા પ્રદુષણ વચ્ચે સોશિયલ મીડિયા મંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, આ વિસ્તારમાં દર પાંચ પરિવારમાંથી ચાર પરિવાર પ્રદુષિત હવાને પગલે એક અથવા વધારે બીમારીનો સામનો કરી રહ્યો છે. લોકલ સર્કિલ્સ દ્વારા કરાવાયેલા સર્વેમાં એવુ પણ સામે આવ્યું છે કે, 91 ટકા દિલ્હીના રહેવાસીઓના મતે તંત્રએ […]

દિલ્હીમાં હવાનું પ્રદુષણ ફરી એકવાર વધ્યું : AQI 300ને પાર

દિવાળી પૂર્વે જ હવાનું પ્રદુષણ વધ્યું હવાનું પ્રદુષણ હજુ વધવાની શકયતાઓ દિલ્હીઃ શિયાળાની શરૂઆતની સાથે જ દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ફરી એકવાર ઘટી રહ્યું છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના મતે લગભગ 20 જગ્યાઓ ઉપર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર થઈ ગયો છે. સમગ્ર દિલ્હીનો AQI સવારે 8 કલાકે 305 નોંધાયું હતું. દરમિયાન સોમવારે સાંજના […]

ગુજરાતઃ વાયુ પ્રદુષણથી બીમાર પડતા લોકો પાછળ દર વર્ષે 20 કરોડથી વધુનો ખર્ચ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ વાયુ પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2019માં ગુજરાતમાં વાયુપ્રદુષણથી 87 હજારના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર દેશમાં 17 લાખના મોત થયાનું સુત્રોએ જણાવ્યું હતું. વાયુ પ્રદુષણને કારણે લોકોના આરોગ્યને પણ અસર પડી રહી છે અને તેમની ઉપર આર્થિક બોજ પણ વધી રહ્યો છે. વાયુ […]

દિલ્હીમાં વકરતું વાયુ પ્રદૂષણ: આજથી શરૂ થયું રેડ લાઇટ ઑન ગાડી ઑફ અભિયાન

દિલ્હીમાં સતત વધતુ વાયુ પ્રદૂષણ સોમવારથી દિલ્હીમાં રેડ લાઇટ ઑન ગાડી ઓફ અભિયાન શરૂ 100 વિસ્તારના 4 રસ્તાઓ પર સ્વયંસેવકો તૈનાત કરાશે નવી દિલ્હી: દેશમાં જો સૌથી વધુ કોઇ પ્રદૂષિત શહેર હોય તો તે દિલ્હી છે. દિલ્હીમાં દિન પ્રતિદીન વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. કેજરીવાલ સરકારે નાસા સેટેલાઇટે જાહેર કરેલી કેટલીક તસવીરોનો હવાલો આપ્યો છે […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકોના થાય છે મોત, જાણો WHOએ શું કહ્યું

વાયુ પ્રદૂષણથી વાર્ષિક 70 લાખ લોકો મૃત્યુ પામે છે WHOએ AQIમાં અપડેશન લાવ્યું છે WHOએ ગ્લોબર એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને દિલ્હી ગેસ ચેમ્બર જેવું બનવા જઇ રહ્યું છે. લોકો ત્યાં ગૂંગળામણ અનુભવશે. જો કે પ્રદૂષણની સમસ્યા પર હજુ સુધી કોઇ નક્કર […]

અમદાવાદમાં હવાના પ્રદુષણમાં વધારોઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 પર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉન બાદ જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે. મેગા સિટી અમદાવાદમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા તેની અસર વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. માર્ગો ઉપર વાહનોની અવર-જવર અને ઉદ્યોગોને કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ શહેરને હવાના પ્રદુષણની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code