દિલ્હીની હવા ફરી ખરાબ શ્રેણીમાં નોંધાઈ- વાતાવરણમાં ઘૂમાડાની ચાદરો પથરાઈ
દિલ્હીની હવા ખરાબ શ્રએણીમાં પહોંચી ફરી આસમાનમાં છવાઈ ઘૂમાડાની ચાદરો દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એક વખત ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે, હવામાં ઘૂમાડાઓની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે,હરિયાણા તથા પંજાબમાં પરાળઈ સળગાવવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો છે જેની સીધી અસર દિલ્હીની હવા પર પડતી જોવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ દિલ્હી […]


