1. Home
  2. Tag "AIRCRAFT"

વિમાનની ડોમેસ્ટિક મુસાફરીમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી. માન્ય રાખવા વેપારી મહામંડળની માગ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે ડોમેસ્ટીક વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને  આરટી પીસીઆરના બદલે વેક્સિન સર્ટીને માન્ય રાખવા ગુજરાત વેપારી મહામંડળે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી  દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર ટેસ્ટ દુર કરી વેક્સિનને સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી […]

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર […]

સાઉદીમાં પિતાએ પુત્રને ભેટ આપવા રુ 2600 કરોડના 2 એરક્રાફટસની ખરીદી કરી!

‘ટાઈમ્સ નાઉ’ એ તો ‘તુમ ફેંકો’ નમક વેબસાઈટ પરથી ઉઠાંતરી કરીને આ ન્યૂઝ પ્રકાશીત કરી દીધા પરંતુ કઈ રીતે ‘ટાઈમ્સ નાઉ’એ આ સમાચારને સાચા માન્યા તે જાણવા માટે  લેખ વાંચવો પડશે. સટાયર વેબસાઇટ, ધ  થિન એર,એ  એક લેખ પ્રકાશિત કર્યો, જે ઘણા લોકો સાચો માનીને શેર કરવા લાગ્યા હતા. ફક્ત સોશિયલ મીડિયાના લોકો જ નહીં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code