અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી મહિલા પાસેથી એક કિલો સોનુ પકડાયું
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ઈન્ટરનેશનલ હવાઈ સેવા શરૂ થયા બાદ સોનાની તસ્કરી કરતા તસ્કરોએ સક્રીય બન્યાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી મહિલાને એક કિલો સોનુ ઝડપી લીધી હતી. મહિલાએ એક કિલો વજનની ત્રણ જેટલી કેપ્સ્યૂલને શરીરના ગુપ્ત અંગ છુપાવ્યું હતું. સોનાની કિંમત 53 લાખ જેટલી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર […]