1. Home
  2. Tag "airstrikes"

પાકિસ્તાને સીમા ક્રોસ કરીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, આઠના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની મોટી નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યાં છે. જેમાં આઠ વ્યક્તિના મોત થયાં છે. તાલિબાનને આને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. આ હુમલામાં અનેક મહિલા અ બાળકોના મૃત્યુ થયાં છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના શાસન બાદ બંને દેશ વચ્ચે સતત સીમા વિવાદ વધુ […]

ઈઝરાયેલે ગાઝા પર ફરી હવાઈ હુમલો કર્યો,70 લોકોના મોત

દિલ્હી: ગાઝાના અત્યાર સુધીના સૌથી ભયંકર યુદ્ધે નાતાલની પૂર્વસંધ્યાએ રવિવારે બેથલહેમમાં અંધકાર લાવ્યો હતો કારણ કે અન્ય દેશોના લોકો રજાની ઉજવણી કરતા હતા ત્યારે હમાસ સંચાલિત શરણાર્થી શિબિર પર ઇઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,મધ્ય ગાઝામાં રવિવારે મોડી રાત્રે અલ-મગાઝી શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો […]

ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ હમાસ કમાન્ડર ઈઝરાયલી ફાઈટર પ્લેન્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યો ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ઓપરેશનલ હેડક્વાર્ટર પર હુમલા દરમિયાન આ કમાન્ડર પણ માર્યો ગયો હતો. “હુમલા દરમિયાન, IDF યુદ્ધ વિમાનોએ મેરાદ અબુ મેરાદને મારી નાખ્યો છે, […]

સુદાનમાં રહેણાક વિસ્તારમાં હવાઈ હુમલા, 40થી વધારે વ્યક્તિના મૃત્યુ

સુદાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હવાઈ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધવાની આશંકા ખાર્તુમ: સુદાનમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન  દક્ષિણ-પશ્ચિમ સુદાનમાં દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલામાં બજારો અને રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, યુદ્ધ વિમાનોએ રઅલ-સાદ […]

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચેની અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો

સુડાનમાં સેના અને આરએસએફ વચ્ચે અથડામણ અથડામણમાં ઓમડુરમૈન શહેર પર હવાઈ હુમલો હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા દિલ્હી :  સુડાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે અથડામણ થયું હતું.આ અથડામણ વચ્ચે સુડાનના ઓમડુરમૈન શહેર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઠવાડિયા સુધી ચાલેલા […]

અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ નજીક હવાઈ હુમલા, અનેક જગ્યાએ આગના બનાવો

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવતા અફઘાનિસ્તાનમાં એસમંજસ ભરી સ્થિતિ છે. તેમજ લોકો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા કાબુલ એરપોર્ટ તરફ થઈ રહ્યાં છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 13 જેટલા અમેરિકન સૈનિકો સહિત 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં હતા. જેનો અમેરિકાના રાષ્ટ્રપતિએ વિરોધ કરીને આતંકવાદીઓને ઠાર મારવાની જાહેરાત કરી હતી. […]

ઈઝરાયલે ગાઝા પર કર્યો હવાઈ હુમલો, આ કારણોસર થઈ એરસ્ટ્રાઈક

ઈઝરાયલનો ગાઝા પર હુમલો ગાઝા દ્વારા શંકાસ્પદ બલુન્સ છોડવામાં આવ્યા હતા ઈઝરાયલે આપ્યો વળતો જવાબ નવી દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ફરીવાર રમખાણ થઈ શકે તેવા વાદળો વળી રહ્યા છે. ગાઝામાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ હવામાં છોડવામાં આવ્યા હતા અને તેના વળતા જવાબમાં ઈઝરાયલે કાર્યવાહી કરી છે. ઇઝરાયલે આ બાબતે કહ્યું છે કે એણે ગાઝા પટ્ટીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code