1. Home
  2. Tag "Ajab Gajab"

પ્રાચીન કાળના તે 4 રહસ્યો,જેના રહસ્ય વૈજ્ઞાનિકો આજ સુધી ઉકેલી શક્યા નથી

પ્રાચીન કાળના તે 4 રહસ્યો વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા જાણો અહીં કેટલાક વણઉકેલ્યા રહસ્યો વિશે વિશ્વના રહસ્યોને સમજવું એટલું સરળ નથી.આવા અનેક કોયડાઓ છે, જે હજુ વણઉકેલાયેલી છે.ખાસ કરીને પ્રાચીન કાળના રહસ્યો,જેના વિશે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અમુક હદ સુધી વૈજ્ઞાનિકો આમાં સફળ પણ થયા છે, પરંતુ હજુ પણ કેટલીક […]

વૈજ્ઞાનિકોને 4,500 વર્ષ જૂનો હાઈવે અને મકબરો મળ્યો,જોઈને સૌ દંગ રહી ગયા

વૈજ્ઞાનિકોને મળ્યો 4,500 વર્ષ જૂનો હાઇવે પ્રાચીન કબરો પણ જોવા મળી જોઈને સૌ દંગ રહી ગયા માત્ર બ્રહ્માંડ જ નહીં પરંતુ આપણી પૃથ્વી પણ રહસ્યોથી ભરેલી છે.અહીં વૈજ્ઞાનિકોને શોધ દરમિયાન અવારનવાર એવી અદ્ભુત વસ્તુઓ જોવા મળે છે, જે ચોંકાવનારી હોય છે. ખાસ કરીને ધરતીની નીચે આવા રહસ્યો છુપાયેલા છે, જે સમયાંતરે જાણવા મળે છે, તો […]

ચા ની અનોખી દુકાન,અહીં ચા પીધા બાદ લોકો કપ પણ ખાય છે – આવું કેવું ?

મધ્યપ્રદેશમાં ચા ની અનોખી દુકાન ચા ની સાથે લોકો કપ પણ ખાઈ છે વેફર બિસ્કિટથી બનેલ છે આ કપ ભારતમાં ખાણી-પીણીમાં જો સૌથી વધુ પ્રખ્યાત વસ્તુ છે તો તે છે ચા.આના વિના ઘણા લોકોનો દિવસ ભારે મુશ્કેલીમાં પસાર થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ ચાની જરૂર પડે છે. […]

એક એવો દેશ કે જ્યાં એક પણ ATM નથી અને ટીવી જોવા પર પણ પાબંધી

એક એવો દેશ કે જ્યાં એક પણ ATM નથી ત્યાં ટીવી જોવા પર પણ પાબંધી તો ચાલો જાણીએ આ દેશના નિયમો વિશે આજના સમયમાં ATM લોકોની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. હવે લોકોને પૈસા માટે વારંવાર બેંકમાં દોડવાની જરૂર નથી, ATMની મદદથી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. જો કે આ યુગમાં પણ દુનિયામાં એક […]

ભારતનું સૌથી અનોખું માર્કેટ,અહીં માત્ર મહિલાઓને જ કામ કરવાની છે છૂટ

 ભારતનું સૌથી અનોખું માર્કેટ માત્ર મહિલાઓને કામ કરવાની છૂટ પુરુષોને ત્યાં દૂકાનમાં કામ કરવાની નથી છૂટ ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર માર્કેટ્સની કોઈ કમી નથી.દરેક શહેરમાં, દરેક ગામમાં કોઈને કોઈ માર્કેટ હાજર છે. જો કે ત્યાં ઘણા બજારો છે જે તેમની વિશેષતાઓને કારણે પ્રખ્યાત છે, જેમ કે જો ત્યાં કપડાનું બજાર છે, તો ત્યાં ફક્ત કપડાં […]

વિચિત્ર માછલી ! જેની આંખો લીલી અને માથું પારદર્શક છે,તે જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

દુનિયામાં છે અનેક પ્રકારના જીવો એક વિચિત્ર માછલી જેની આંખો છે લીલી વૈજ્ઞાનિકો પણ જોઈને થઇ ગયા આશ્ચર્યચકિત આ વિશ્વમાં પ્રાણીઓથી લઈને માછલીઓ સુધીની કરોડો પ્રજાતિઓ છે.જો કે આપણે આમાંથી માત્ર થોડા જ વિશે જાણીએ છીએ.તે વૈજ્ઞાનિકોના બસ ની પણ વાત નથી કે,તે તમામ પ્રકારના જીવ-જંતુઓને ઓળખી શકે.તેના નામ યાદ રાખી શકે.જો કે, તેઓ મોટાભાગના […]

દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ,જે લાખો વર્ષોથી છે વીરાન-વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન

દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ જે લાખો વર્ષોથી છે વીરાન વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન આ દુનિયા બહુ વિચિત્ર છે. કેટલીકવાર અહીં એવી-એવી વસ્તુઓ જોવા મળે છે, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હોય.ખાસ કરીને જો જગ્યાઓની વાત કરીએ તો આ દુનિયામાં ઘણી એવી ‘અજબ’ જગ્યાઓ છે, જે લાખો વર્ષોથી વીરાન છે અને અહીંની કેટલીક બાબતો વૈજ્ઞાનિકો માટે પણ […]

દુનિયામાં એવા પ્રકારના પ્રાણીઓ પણ છે કે જેને જોઈને લાગે કે “આ શું?”

દુનિયાના અજીબો ગરીબ પ્રાણીઓ જાણો તેમના વિશે મહત્વની જાણકારી દુનિયાના આ સ્થળે રહે છે તે પ્રાણી આ દુનિયા વિવિધ પ્રકારના પ્રાણીઓથી ભરેલી છે. કેટલાક જીવો ખૂબ જ સામાન્ય હોય છે, જે તમને દરેક જગ્યાએ જોવા મળશે, પરંતુ કેટલાક એવા પણ છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા પણ નથી, તેમને જોવું તો દૂરની વાત છે. કૂતરા, […]

આ છે આફ્રિકાનું સૌથી ‘પેઇન્ટેડ વિલેજ’, જ્યાં દરેક ઘરને અદ્ભુત પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સથી શણગારવામાં આવે છે

આ છે આફ્રિકાનું સૌથી ‘પેઇન્ટેડ વિલેજ’ તમે જોઈને જ થઇ જશો આશ્ચર્યચકિત દરેક ઘરને અદ્ભુત પેઇન્ટિંગ્સથી સજાવાયા   આફ્રિકાનું નામ સાંભળતા જ આપણને ગાઢ જંગલો, વિશાળકાય સાપ અને અહીં રહેતા આદિવાસીઓનો વિચાર આવે છે. આ મહાદ્વીપના દરેક દેશની અલગ-અલગ પ્રકારની સંસ્કૃતિ અને નિયમો કાનૂન છે, પરંતુ આ ખંડમાં 54 દેશો સાથેનો એક દેશ એવો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code