1. Home
  2. Tag "Ajab Gajab"

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે જોવા મળ્યું રહસ્યમય જીવ,જેના હોઠ એકદમ માણસ જેવા દેખાયા

દરિયા કિનારે જોવા મળ્યું રહસ્યમય જીવ માણસ જેવા હતા તેના હોઠ લોકો જોઈને થયા આશ્ચર્યચક્તિ સમુદ્રની ઊંડાઈમાં અનેક જીવો હોય છે,પરંતુ ક્યારેક એવા જીવો લોકોની સામે આવે છે જે જોઇને લોકો પણ આશ્ચર્યચક્તિ થઇ જાય છે.હાલમાં જ ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે આવું જ એક રહસ્યમય જીવ જોવા મળ્યું હતું, જેનું મોઢું માણસ જેવું લાગે છે.આ રહસ્યમય […]

6 વર્ષના દીકરાને માતાએ આપી અજીબોગરીબ પરવરિશ

6 વર્ષના પુત્રનો કંઇક આ રીતે ઉછેર ઈચ્છે ત્યારે સૂઈ જાય અને ઈચ્છે ત્યારે જાગે માતાએ કહ્યું-દીકરો આત્મનિર્ભર બન્યો છે દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકોને સારી પરવરિશ સાથે સાથે સારા સંસ્કાર આપે.કહેવાય છે કે જો બાળકોને નાનપણથી જ શાળામાં અને ઘરમાં કંઈપણ શીખવવામાં આવે તો તે શિસ્ત છે.નાનપણથી જ બાળકોના દરેક […]

શું તમે વિશ્વની સૌથી લાંબી કાર જોઈ છે? સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓથી છે સજ્જ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે નામ

શું તમે વિશ્વની સૌથી લાંબી કાર જોઈ છે? સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓથી સજ્જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે નામ આજકાલ માર્કેટમાં દરેક પ્રકારની કાર ઉપલબ્ધ છે, કેટલીક નાની અને કેટલીક મોટી.દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને નાની કાર ગમે છે, જ્યારે કેટલાક લોકો મોટી અને લક્ઝરી કારના શોખીન હોય છે.દરેક વ્યક્તિ ઈચ્છે […]

વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ,જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે!

વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે! એતો તમે જાણતા જ હશો કે,બ્રહ્માંડ ‘અનંત’ છે, જેની વિશાળતાનો આજ સુધી કોઈએ અંદાજ લગાવ્યો નથી અને આવનારા દિવસોમાં પણ તે શક્ય જણાતું નથી.અત્યાર સુધી આપણે અહીં જાણીએ છીએ કે, બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે.જોકે વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી એ […]

માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતાનો વીડિયો વાયરલ

માછલી અને એક વ્યક્તિની અનોખી મિત્રતા વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ તળાવમાં નાખ્યા પછી પણ પરત ફરે છે સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઇ જાય,તેના વિશે કઈ પણ અંદાજ મેળવવો મુશ્કેલ છે.આમાંના કેટલાક એવા વીડિયો છે તે હસાવી દેશે, તો કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ […]

વાસી ખોરાક ખાનાર ચેતી જજો:વાસી ચાઈનીઝ ફૂડ ખાવાથી વિદ્યાર્થીની બગડી તબિયત, જીવ બચાવવા પગ અને આંગળીઓ કાપવી પડી

વાસી ખોરાક ખાનાર વ્યસનીઓ વાંચી લેજો આ સમાચાર વાસી ચાઈનીઝ ફૂડ ખાવાથી વિદ્યાર્થીની બગડી તબિયત જીવ બચાવવા હાથની આંગળીઓ અને પગ કાપવો પડ્યો આજકાલ લોકોમાં વાસી ખોરાક ખાવાની આદત વધી રહી છે.ખાસ કરીને નોકરી કરતા લોકોમાં તે વધુ જોવા મળશે.વાસ્તવમાં વારંવાર ખોરાક રાંધવાનો સમય ન મળવાને કારણે તેઓ વાસી ખાઈને જ કામ કરે છે. જો […]

આ મહિલાને છે અજીબોગરીબ એલર્જી, ઠંડીમાં સતાવી રહ્યો છે મોતનો ડર!

આ મહિલાને છે અજીબોગરીબ એલર્જી ઠંડીમાં સતાવી રહ્યો છે મોતનો ડર! ઠંડી લાગવા પર નીકળે છે અનેક ફોલ્લીઓ અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે થોડી ઠંડી પણ શરીર પર એવી અસર કરે છે કે,સ્વાસ્થ્ય બગડવાનું નિશ્ચિત છે.આ જ કારણ છે કે લોકો ઠંડીથી […]

લ્યો, હવે ‘પીલો ફાઈટ’ ચેમ્પિયનશિપ પણ થવા લાગી,વીડિયો જોઈને તમે પણ હસી પડશો

હવે ‘પીલો ફાઈટ’ ચેમ્પિયનશિપ પણ થવા લાગી સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ વીડિયો જોઈને તમે પણ હસી પડશો શું તમે જાણો છો કે ઘરોમાં ભાઈ-બહેન વચ્ચે રમાતી પિલો ફાઈટ હવે ઇન્ટરનેશનલ લેવલની રમત બની ગઈ છે.તમને સાંભળવામાં અજીબ લાગશે, પણ આ વાત સાચી છે.તાજેતરમાં ફ્લોરિડામાં વિશ્વની પ્રથમ પ્રોફેશનલ પિલો ફાઈટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, […]

2 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું,નાસાને મળી નવી ચોંકાવનારી માહિતી

નાસાને મળી નવી ચોંકાવનારી માહિતી 2 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન શક્ય છે કે કેમ તે અંગે દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત શોધ કરી રહ્યા છે.આમાં મંગળનું નામ સૌથી પહેલા આવે છે.એવું માનવામાં આવે છે કે,મંગળની સપાટી પર પહેલા પણ પાણી હતું, પરંતુ આખરે તે ક્યાં અને કેવી […]

પ્રાચીન કાળના તે 4 રહસ્યો,જેના રહસ્ય વૈજ્ઞાનિકો આજ સુધી ઉકેલી શક્યા નથી

પ્રાચીન કાળના તે 4 રહસ્યો વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા જાણો અહીં કેટલાક વણઉકેલ્યા રહસ્યો વિશે વિશ્વના રહસ્યોને સમજવું એટલું સરળ નથી.આવા અનેક કોયડાઓ છે, જે હજુ વણઉકેલાયેલી છે.ખાસ કરીને પ્રાચીન કાળના રહસ્યો,જેના વિશે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અમુક હદ સુધી વૈજ્ઞાનિકો આમાં સફળ પણ થયા છે, પરંતુ હજુ પણ કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code