1. Home
  2. Tag "ajay devgan"

વર્ષો પહેલા અજય દેવગનને લોકોએ માર મારવા ઘેરી લીધો હતો, જો કે વિરુ દેવગને પુત્રનો જીવ બચાવ્યો હતો

ફિલ્મ કલાકારો આજે બોલીવુડમાં તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. આ અભિનેતાને ફિલ્મ જગતનો સિંઘમ પણ કહેવામાં આવે છે. જ્યારે અજય દેવગન હજારો લોકોની ભીડમાં અટવાઈ ગયો હતો. પછી અભિનેતાના પિતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવ્યો. ખરેખર, અજય દેવગને પોતે એક ઇન્ટરવ્યુમાં આ લડાઈની વાર્તાનો ખુલાસો કર્યો હતો. અભિનેતાએ કહ્યું હતું કે, તે ઘણી […]

15મી ઓગસ્ટે બે મોટી ફિલ્મો થશે સીધી ટક્કર, સિંઘમની ગર્જના બંધ નહીં થાય અને પુષ્પા પણ ઝુકશે નહીં

મુંબઈઃ વર્ષ 2024 મજેદાર થવાનું છે. કેમ કે આ વર્ષમાં એક પછી એક મોટી ફિલ્મોની સીક્વલ આવવાની છે. જેવી કે સિંઘમ અગેઈન, પુષ્પા 2 ધ રુલ અને ભૂલ ભૂલૈયા 3. પણ એ વચ્ચે એક મોટી ખબર પણ આવી છે, જે ખૂબ એક્સાઈટિંગ પણ છે. ફિલ્મ નિર્માતાઓના માથાની કરચલીઓ પણ વધારશે. ખરેખર, આ વર્ષે રોહિત શેટ્ટીની […]

સરકારે અક્ષય કુમાર,શાહરૂખ ખાન અને અજય દેવગણને મોકલી નોટિસ,જાણો શું છે સમગ્ર મામલો

દિલ્હી: કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીના જવાબમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચને માહિતી આપી હતી કે ગુટખા કંપનીઓની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણને નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારના વકીલે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. […]

અજય દેવગન ‘ધમાલ’ મચાવવા તૈયાર! ફિલ્મની સિક્વલમાં જોવા મળશે

મુંબઈ : અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ભોલા’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અજયની ફિલ્મ દ્રશ્યમની જેમ ભોલા પણ દર્શકોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન થઈ. જોકે, અજયનું સ્ટારડમ ચાહકોમાં અકબંધ છે. હવે અજયના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે અજય દેવગન યશ રાજ […]

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ એ બીજા દિવસે કમાયા આટલા કરોડ

મુંબઈ :અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભોલા’ રામનવમીના ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી, જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણી સરેરાશ રહી હતી. ફિલ્મ ‘ભોલા’ના કલેક્શનમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ ઉપરાંત દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, મકરંદ દેશપાંડે, ગજરાજ રાવ […]

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ મેદાનનું ટિઝર રિલીઝ, અભિનેતા ફૂટબોલના મેદાનમાં સંઘર્ષ કરતો મળશે જોવા

અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટિઝર લોંચ ફૂટબોલ મેદાનની આસપાસ ફરતી જોવા મળશે અભિનેતાની કહાની મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી ત્યાર બાદ આજરોજ અભિનેતાની ફિલ્મ ભોલા પણ રિલ્ઝી કરવામાં આવી છે આ ફિલ્મ રામનવમીના અવસરના કારણે આજે રિલીઝ કરાી છે, ત્યારે  ભોલા ફિલ્મની રિલીઝની સાથે જ અભિનેતાની અપકમિંગ […]

અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’નું ટિઝર આ તારીખે થશે લોંચ, અભિનેતાએ માહિતી કરી શેર

દર્શકોના ઈતંઝારનો આવશે અંત અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટિઝર 30 તારીકે રિલીઝ કરાશે મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર અજય દેવગન તાજેતરમાં રિલીઝ થયેલી દ્રશ્યમ 2ને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે આ ફિલ્મમાં તેમના શાનદાર પ્રર્ફોમન્સને જોઈને દર્શકો તેમની અપકમિંગ ફિલ્મ ભોલાની રાહ જોઈ રહ્યા છે જે 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે […]

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નું  એડવાન્સ બૂકિંગ પૂરજોશમાં – બૂકિંગ શરુ થયાના 3 દિવસમાં જ શાનદાર કલેક્શન

અજય દેવગનની ફિલ્મ ભોલા રિલીઝ પહેલા જ ચર્ચામાં એડવાન્સ બૂકિંગ શાનદાર થઈ રહ્યું છે મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનની તાજેતરમાં કિલીઝ થયેલી ફિલ્મ દ્ર્શ્યમ 2 ખૂબ જ સુપરહીટ રહી હતી ત્યારે હવે દર્શકોને તેમની અપકમિંગ ફિલ્મ ભોલાનો ઈંતઝાર કરી રહ્યા છએ ત્યારે આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ જોરદાર થી રહ્યું છે તે જોતા એમ કહી શકાય […]

અજય દેવગનની ફિલ્મ ભોલાનું એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ

નવી દિલ્હીઃ અજય દેવગન અભિનીત ફિલ્મ ‘ભોલા’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મમાં અભિનેતા મજબૂત પાત્રમાં જોવા મળશે. અજય દેવગનને મોટા પડદા પર જોવા માટે ચાહકો કેટલા ઉત્સાહિત છે તેનો અંદાજ તેની એડવાન્સ ટિકિટ બુકિંગ પરથી લગાવી શકાય છે. ગત દિવસે અજયે એક વીડિયો શેર કર્યો હતો અને ‘ભોલા’ની એડવાન્સ ટિકિટ બુકિંગની શરૂઆત […]

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની બોક્સ ઓફીસ પર ધમાલ – 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

અજય દેવગનની ફિલ્મ દ્ર્શયમે કરી કરોડોની કમાણી ફિલ્મ હવે 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયરીમાં મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અજય દેવગન હાલ ચર્ચામાં છે, ફિલ્મ દ્ર્શ્યમ 2 ને લઈને તેઓ ખૂબ નામા મેળવની રહ્યા છે ત્યારે ફરી એક વખત તેમની આ ફિલ્મે કરોડોની કમાણી કરીને સાબિત કરી બતાવ્યું છે કે ફિલ્મ દ્ર્શયની જેમ જ ફિલ્મ દ્ર્શ્યમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code