રાજકોટના આજી ડેમમાં 41 ટકા અને ન્યારી ડેમમાં 29 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ
રાજકોટ, 17 જુન, 2026 : Water level drops in Aaji Dam-1 and Nyari Dam-1, શહેરના આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી સમયાંતરે ભરવામાં આવતા હોય છે. આજી અને ન્યારી ડેમ એ રાજકોટ શહેરની જીવાદોરી સમાન છે. કારણ કે શહેરને બન્ને ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. મેધરાજાની પધરામણી થઈ નથી ત્યારે આજી […]


