અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે.ચાલી રહેલી તપાસમાં અલ ફલાહ ગ્રુપના પરિસરમાં કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન દિલ્હીમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા જેમાં અલ ફલાહ યુનિવર્સિટીના પરિસર અને અલ ફલાહ ગ્રુપના મુખ્ય વ્યક્તિઓના રહેણાંક તપાસમાં […]


