ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટાડાથી મુશ્કેલીમાં મુકાયો
ભાવનગર : રાજ્યમાં દરેક શહેરોનો થોડોઘણો વિકાસ થતો હોય છે, તેની તુલનાએ ભાવનગર શહેર અને જિલ્લાનો એટલો વિકાસ થતો નથી. જિલ્લામાં રોજગારી આપનારા મોટા કોઈ ઉદ્યોગો નથી. અને હાલ એક માત્ર અલંગ અને તેના લીધે ચાલતી રિ-રોલિંગ મિલોથી થોડીઘણી રોજગારી મળે છે. પણ જિલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જહાજોમાંથી નીકળતાં […]