ભાવનગરના અલંગમાં લાંબા સમય બાદ લકઝરિયસ ક્રુઝ ભંગાવવા માટે આવ્યું
લકઝરિયસ ક્રુઝની કસ્ટમ સહિત સરકારી એજન્સીઓએ તપાસ કરી 1982માં બનાવાયેલા ફોર્ટુ જહાજમાં 1664 પ્રવાસી અને 540 ક્રુ મેમ્બરની ક્ષમતા હતી 12 માળના જહાંજમાં 9 માળમાં કેબીનો બનાવેલી છે ભાવનગરઃ જિલ્લાનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કોરોના કાળ બાદ હાલ પ્રથમ વખત લકઝરિયસ ક્રુઝ શિપ અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ […]