1. Home
  2. Tag "alcohol ban"

ગુજરાતમાં સમયની સાથે દારૂબંધીના નિયમમાં પણ બદલાવ આવી શકે છેઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદ :  દરેક પક્ષના રાજકિય નેતાઓ મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. અને પોતાને પબ્લિસિટી મળી ગયા બાદ ફેરવી તોળતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી […]

દેશમાં ભાજપશાસિત રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ મુકવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધી છે. જ્યારે બિહારમાં પણ હાલ દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં દારૂ ઉપર સંપૂર્ણપણ પ્રતિબંધ મુકવાની ભાજપના સિનિયર નેતા ઉમા ભારતીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને અપીલ કરી છે. ભાજપના સિનિયર નેતા ઉભા ભારતીએ ટ્વીટ કર્યું હતું, હમણાં થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશ અને મધ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code