સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 26 યુવતી સહિત 39 પકડાયા
એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં મહેફિલનું આયોજન કરાયું હતું, પોલીસે રેડ પાડતા નાસભાગ મચી, પોલીસે 100 લોકોને તપાસતા 39 પીધેલા નીકળ્યા, અમદાવાદઃ શહેર નજીક સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં એક બિલ્ડરની બર્થ ડે પાર્ટીમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે બાતમી મળતા સાણંદ પલીસે મોડીરાતે રેડ પાડતા મહેફિલના રંગમાં ભંગ પડ્યો […]