કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી, ટેક્સટાઇલ પાર્ક, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના… નાણામંત્રીએ મોટી જાહેરાતો કરી
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2026-27નું બજેટ રજૂ કર્યું, જેમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં મજબૂત આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. તેમણે યુવા સશક્તિકરણ અને ગરીબી નાબૂદીને પ્રાથમિકતા આપી. બજેટમાં કેન્સર અને ડાયાબિટીસની દવાઓ સસ્તી બનાવવા, ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવા, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરવા અને દુર્લભ ખનિજો માટે કોરિડોર […]


