1. Home
  2. Tag "All Schools"

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ, 8 જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાથી થયેલો વિનાશ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કાંગડા, ઉના અને ચંબામાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભૂસ્ખલનને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 625 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. ભારે વરસાદને કારણે આજે આઠ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ […]

રાજ્યમાં ધો.12 સુધીની તમામ શાળાઓ 31મી જુલાઈ સુધી સવારની પાળીમાં ચાલશે

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, અને હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાથમિક સ્કૂલોની જેમ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીના સંયુકત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં 31 જુલાઈ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code