ઈવીએમમાં છેડછાડના વિપક્ષના તમામ આરોપો ચૂંટણીપંચે ફગાવ્યાં
નવી દિલ્હીઃ ઈવીએમમાં છેડછાડના તમામ આરોપોને ફગાવીને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઈવીએમમાં વાયરસ કે બગ્સનો કોઈ પ્રશ્ન નથી. તેમજ ઈવીએમમાં કોઈ ખામી હોવાના પુરાવા મળ્યા નથી. કોર્ટે પણ અગાઉ ઈવીએમમાં છેડછાડના આરોપને નકાર્યાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેરાત કરવાની સાથે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે મત ગણતરી માટે ઈવીએમ સંપૂર્ણપણે […]