Pushpa The Rise:અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ,જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી શકે છે કમાણી
અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ પુષ્પા પહેલા દિવસે કરી શકે છે કરોડોની કમાણી અલ્લુ અર્જુન ચંદન સ્મગલરની ભૂમિકામાં જોવા મળશે ચેન્નાઈ:અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ આજે રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મને લઈને ચાહકો ઘણા સમયથી ઉત્સાહિત હતા.આ પૈન ઇન્ડિયા ફિલ્મના કારણે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમાર ફરી એક સાથે […]